________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ધણા લ? અન્યાં જ્યારે, હેતાં ભૂલ્યાં જગત્ ત્યારે, અનુભવ સ રગ રમીએ, હૃદયમાં ભાવથી ભમીએ. પ પયા સંસ્કાર અજર હારા, યથા ાંત્રિક વિષે તારા, ત્રિયા એ ! નેનના તારા, મુને તુજ વિષ્ણુ દુ:ખયારા. અરે ! એ કેમ ભૂલાશે ! તજન્તાં છેક ઝૂલાશે, જીગરની દોસ્તી જે ખાંધી, નથી આ વાયુની આંધી. અમર સૂત્રે કરી સાંધી, બધી વૃત્તિ હૃદય ગાંધી, અપૂરવ પૂર્વની મૈત્રી, સ્મૃતિ ધર જો હતી ચિત્રી.
.
વ્હાલા અને સારામાં સારા માની ઉપાડી લાવી શેઠ આગળ રજી કર્યાં. જેનું નાક એસી ગયેલ છે, કાળી ખાખરી અવ્યવસ્થિત પણે જેના મસ્તક ઉપર ફેરફર ઉડી રહી છે, સુખમાંથી લાળ ચાલી જાય છે, સીંચાણા જેવી ઉડી અને રાતી જેની આંખા છે, એવા સીસમ જેવા શ્યામ કદ્રૂપા છોકરાને દેખી રોડે કહ્યું કે આ છેકરો તા ખરામમાં ખરાબ છે, મે'તા તમે સારામાં સારા છેકરે લાવવાનું કહ્યું હતું. ત્યારે હુમસીએ જવાબ આપ્યા કે, શેઠ! તમા આ કરાને તમારી આંખેાથી જીઆ છે, પણ મ્હારી આંખેાથી જુએ તાજ તેના ઉત્તમ રૂપની તમાને ખબર પડી શકે.
For Private And Personal Use Only
કહેવાની મતલબ એ છે કે દરેક માણસ કાઇ પણ પુસ્તકના વિષયને પેાતાની દૃષ્ટિથી વાંચે છે અને ઇન્સાફ આપે છે, આ કવિતા વાંચતાં તેમ કરવાનું નથી.