________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
મઝાની મીઠડી વાતે, બધા કણો તણી ઘાત, કરીશું છે ખરી વ્હાલી ! પીયુની પ્રીતડી વાળી. ૧૩ ચલાવ્યુ હાણ તુજ સન્મુખ, સ્મરે પળપળ વિશદ તવમુખ, હૃદય છે તે નથી દૂરે, જડી દીલ કેરી તસ્બીરે. ૧૪ અજીત થના ! અજીતલેજા, અજીવને સુખડાં દેજ, અજીત આનંદને કહી જા, અજીત સુખને શિરે વહી જા. ૧૫
પાંચેટ,
તેમ તે કળીને કહે છે, કે વહાલી! નિર્મળળિ! ઘણું દિવસે તને જોઈ છે. તું સદા સ્મરણ પટમાં રહે તે માટે સ્મૃતિ રૂપી ચિહિને મહારા પટ ઉપર લખી દે. તું કમળની કળીની માફક જડ અભણ નથી પણ ભણેલી છે, વિગેરે શબ્દો કહે છે, અને તેના આનંદમાં લલચાઈ જઈ તેને સંબોધીને તે પ્રત્યે અનેક પ્રેમના શબ્દો ઉચારે છે (તેના ધ્યાનના ધ્યાનની લય લગાવે છે અને લવે છે. )
તે વિકસિત હય કમળ લીના સ્વરૂપને અંતષ્ટિથી જે અનેક આત્મિક શુભ ઈચ્છાઓ પાર પાડવા તેને સહચરી બનાવી નવીન પ્રગટ થતા આનંદ મકરંદ રસ લેવાની આતુરતા બતાવે છે. અને કર્મ શત્રુઓથી અછત બનવા મથે છે. આ મતલબ ને ભાવાર્થ આ કવિતામાં પોષવામાં આવેલ છે.
For Private And Personal Use Only