________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સ્ફટિકનાં કિરણ ઉગ્યાં, તલા હુંતણું સૂક્યાં સુગંધી વાય છે એવી, કલપની છાંયડી જેવી. હું ઘણું હારા હિતે કહું છું, પરાર્થે પ્રાણ પણ દઉ છું; તપાસી લે તું ધન હારું, હસાવી લે તું મન હારું ૧૦ ધરી છે મેં તને હૈયે, અરે! એ ભૂલી કાયમ જઈએ; અસત્ સત્યે ન લેભાતી, ખરે માગે ન ભાતી. ૧૧ હૃદય સાથે હવે તું લે, હૃદયહારી નયન બે દે; ગણી લઉં હારી એવ્હાલી, બરોબર દઉં હસી તાલી. ૧૨ ખરે છે આ જુવાનીને, વહી જાતે જ રસભીને; ખુલા દિલે જરૂર પીજા, અમર જોબનવતી થઈજા. ૧૩ પ્રિયા ઓ ! પ્રેમની ઘેલી, હવે ના થાતી મન મેલી, બીજાની પ્રીત દે મેલી ! જુવાનવાળી અલબેલી. ૧૪
હતા તેના કરતાં હવેતો આનંદરસ આર પ્રકારનાજ અનુભવડશે. દુર્ગુણોથી વાત કરવી ત્યજી દે. તે ક્ષણિક પ્રેમ નિરૂપગી છે. હવે પતિના વાક્યમાં વિશ્વાસ રાખી સ્વછંદી પણ ન ભમતા પતિ મંદિરે રહી કુલવધૂ બની જા હારી બધી સફળતા પતિના વાક્યમાં જ (આજ્ઞામાં જ) રહેલી છે. જેમાં રમુખને દરિયે નજરે નિહાળીશ. દુ:ખનું ( કલેશનું ) એક બિંદુપણ હુને નહી જણાય, શાન્તિ આમાંજ છે હાર હિત
For Private And Personal Use Only