________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાર્થનાં પગલાં ભારે, સંસાર શલિ સમાન છે
તે સત્ય સારભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૩ જે જે સમે જે જે મળે, તે તે સમે તે તે લઈ '
સન્તષથી તન નિર્વહે, પ્રભુ ભજનમાં તત્પર રહી. જાતું રહ્યું જ્ઞાન કરી, જેનું બધું અભિમાન છે,
તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૪ આગમ તણું આજ્ઞા સદા, શિર ધારિલે નિશ્ચય કરી
પગલું ન એકે ઉત્પથે, નિન્દા વળી ત્યાગે પરી; વિશ્વાસ ઘાતની વાતતે, હૈડા થકી જ હરામ છે.
તે સત્ય સરભ સાધુને, મમ કેપ્ટિવાર પ્રણામ છે. ૫ અપ્રિય પણ પ્રિય આત્મન, વાયે સદા સુખથી કરે,
પ્રિય પણ અહિતર આત્મ અર્થ, શબ્દ એક ન દાખવે. જેવું હદય તેવુંજ બાહિર, વર્તવાનું ધ્યાન છે; - તે સત્ય સૈરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. ૬ કઈ સ્નેહ સાથે શરીરથી, પ્રભુનાંજ કાર્ય આદરે,
જપમાળ કર તૃષ્ણ નથી, પ્રભુ નામ છલ્હીથી ઝરે. ઉદ્ધિમતા મનમાં નથી, ઈશ ઈશ્કમાં આરામ છે, - તે સત્ય સારભ સાધુને, મમ કે દિવાર પ્રણામ છે. ૭ વૈરાગ્યથી જે વિશ્વની, ખટપટ બધી એ ખાળતા;
વ્યભિચાર કટક વૃક્ષને, જ્ઞાનાગ્નિ એ કરી બાળતા.
For Private And Personal Use Only