________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
બન્ને એક થયાં અખીર તપિ, જાતેજ જે નિર્મૂળા, તેનું ધ્યેય રહ્યું નહી ભયભરી, નારી થઇ ચંચળા; વચ્ચે એક અન્ય બનાવ છુ, હુક્ાટ કુકારતા,
શય્યા પાસ ક્ણીન્દ્ર એક ધસતા, સૂણ્યેાજ કારતા. ૧૫ ભાગ્યાં દપતી દૂર મૈં સ્થિર થયાં, શાકાંતા ઊરમાં, જેણે કાઈ દિને દિઠા ભય નથી, જાણે શું એ ધૈ માં; આણી હિમ્મત નાયકે પણ ત્રિયા, તા છેક હારી ગઈ, ચાલેા નાથ હવે સુનિય જગે, ધૈર્ય ચિત્તે નહી. ૧૬
સર્વઆ
ધૈર્ય ધરણુ તરૂણી પ્રત સ્વામી, સમય વિચારી ને ખેળ્યે, સમય વિચારા હવે સુંદરી, હૃદય હામ સઘળી ખેાલે; નિર્ભય સ્થાનક કોઈ જગતમાં, નથી તમે નિશ્ચય જાણું,
અગર જગતનાં પ્રાણી કાઇ, નિર્ભય નથી નક્કી માને. ૧૭ જીએ કીડિથી કુંજર સુધી, તથા ઈન્દ્રનું સદન તહીં,
નિર્ભીય કાણુ ? નજર કરી શ્વેતાં, અવલાકાતુ કાઇ નહી; કીડી કે, તેતર શક્ષણ, તેથી કીડીના તે ભય છે,
તેતર ભક્ષક ખાજ પક્ષી હોવાથી તેના તે ભય છે. ૧૮ માજ પક્ષી વિનાશી માટે, કાળ તણા તેને ભય છે, જ્યાં ત્યાં દ્રષ્ટિ વડે દેખતાં, અવિધ સર્વ તઘા ભય છે;
For Private And Personal Use Only