________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિઈ નિરંજન તુજને કહે છે, કોઈ કહે નહિ નરનારી;
નહીં નપુસક કાઈ કહે છે, નામ વિનાને તું ભારી. કોઈ કહે છે નહી અવતારી, કોઈ કહે છે અવતારી,
એક નિરંજન ચિઘન આતમ સ્તુતિ મહારી લે સ્વીકારી. ૨ કેઈ કહે છે જગો કર્તા, કોઈ કહે કે નહિ ક7;
કેઈ કહેજ સુદર્શન ધર્તા, કેઈ કહે તું સંહર્તા. કઈ કહે છે અલક્ષ ઇશતું, તે ક્યાં લક્ષ ધરૂં લાવી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૩ કઈ કહે તું વ્યાપક સઘળે, અવ્યાપક નહીં ક્યાંઈ કદા;
વ્યાપક જે તું હેય ઈશ તે, તીર્થ ફરે જન કેમ મુદા. જે વ્યાપક તું હોય નહીં તે, દેષ અશક્ત ઘટે ભારી;
એક નિરંજન ચિદઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૪ કોઈક કાશીવાસી કહે છે, કે ઈ કહે છે કૈલાસી;
કોઈ દ્વારકામાંહી કહે છે, કોઈ કહે વૈકુંઠ વાસી. કઈ બતાવે જગન્નાથમાં, કેઈ અયોધ્યામાં ધારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૫ કોઈ કહે આકાશ વિષે ને, કઈ કહે મકકે રહે છે;
કોઈક અગ્નિસલિલ સ્વરૂપી, હે આત્મન ! તુજને કહે છે. કઈ કહે પ્રતિઘટ નહી વાસી, કેઈ કહે છે કે નારી
એક નિરંજન દિન રાત ! ! તુતિ ડુારી લેરકાશ. ૬
For Private And Personal Use Only