SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિઈ નિરંજન તુજને કહે છે, કોઈ કહે નહિ નરનારી; નહીં નપુસક કાઈ કહે છે, નામ વિનાને તું ભારી. કોઈ કહે છે નહી અવતારી, કોઈ કહે છે અવતારી, એક નિરંજન ચિઘન આતમ સ્તુતિ મહારી લે સ્વીકારી. ૨ કેઈ કહે છે જગો કર્તા, કોઈ કહે કે નહિ ક7; કેઈ કહેજ સુદર્શન ધર્તા, કેઈ કહે તું સંહર્તા. કઈ કહે છે અલક્ષ ઇશતું, તે ક્યાં લક્ષ ધરૂં લાવી; એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૩ કઈ કહે તું વ્યાપક સઘળે, અવ્યાપક નહીં ક્યાંઈ કદા; વ્યાપક જે તું હેય ઈશ તે, તીર્થ ફરે જન કેમ મુદા. જે વ્યાપક તું હોય નહીં તે, દેષ અશક્ત ઘટે ભારી; એક નિરંજન ચિદઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૪ કોઈક કાશીવાસી કહે છે, કે ઈ કહે છે કૈલાસી; કોઈ દ્વારકામાંહી કહે છે, કોઈ કહે વૈકુંઠ વાસી. કઈ બતાવે જગન્નાથમાં, કેઈ અયોધ્યામાં ધારી; એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૫ કોઈ કહે આકાશ વિષે ને, કઈ કહે મકકે રહે છે; કોઈક અગ્નિસલિલ સ્વરૂપી, હે આત્મન ! તુજને કહે છે. કઈ કહે પ્રતિઘટ નહી વાસી, કેઈ કહે છે કે નારી એક નિરંજન દિન રાત ! ! તુતિ ડુારી લેરકાશ. ૬ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy