________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે નપુંસક બ્રહ્મ કહીને, જપે છે નિજમત લાવી;
કોઈ હને પુરૂષોત્તમ કહિને, પુરૂષ દે છે બતલાવી. કઈ કહે છે કમલાને પતિ, કઈ તુજ પારવતી નારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી તે સ્વીકારી. ૭ કેઈ નામ તુજ ગેડ કહેને, અલ્લા કહી કઈ બેલાવે;
કે ઈશુને તાત કહેને, દાદર કઈ દર્શાવે. કે સુરજને શક્તિ કહે નવ, સત્ય નામ દે નિર્ધારી;
એક નિરંજન ચિદઘન આતમ! સ્તુતિ મહારી લે સ્વીકારી. ૮ કામી કે ધી કપટે કુશળ, કૂર કામ કરનારે છું;
વરણાગીમાં વાંકે ચાલું, વિષયેચ્છા ધરનારે છું. મેહમાંહિ હું મત્ત થયે નવ, આજ્ઞા હારી શિરધારી;
એક નિરંજન ચિઘન જીનવર, સ્તુતિ હારી લે સ્વીકારી. ૯ મુજ અપરાધ અવલેકે નહિ, હે ઇશ્વર? છું અપરાધી
કેમ કરી તવ સ્મરણ કરૂં હું, બહુ વલગ્યાં આધિવ્યાધિ. દાસ અછતની અરજી એ કે, દેજે ભકિત સદા હારી; એક નિરંજન ચિઘન જીનવર, સ્તુતિ હારી લે સ્વીકારી. ૧૦ રાંદેર
સમભાવે ઉપાસક.
મુનિ અજીતસાગર.
For Private And Personal Use Only