________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठपूज्यपाद सद्गुरु श्रीमद् बुद्धिसागरसूरि चरण
___ सरोजेभ्योनमः॥ अजितकाव्यकिरणावली. चिद्घन स्वामिस्तुति.
(१)
આ. હું ઈશ્વર! તું ચિઘનસ્વામી, હારી કલા સાથી ન્યારી,
હારી કૃતિને પાર ન પામે, જગમાંનાં નર કે નારી. કેઈ કહે આકાર વિનાને, કેઈ કહે છે સાકારી;
એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી, ૧
For Private And Personal Use Only