________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' असत् પ્રીતિ' એ કાવ્યમાં પ્રીતિના પરિણામને સારી રીતે દર્શાવ્યેા છે, પરંતુ તેના પરિણામમાં પણ અંતે હતાશ થવુ પડે છે એ કાવ્યના હેતુ છે.
કાવ્ય ૨૦ મું ઉપલક દૃષ્ટિએ જોતાં શૃંગારિક જેવુ લાગે છે, પરંતુ સૂક્ષ્મદષ્ટિએ વિચારપૂર્વક તે કાવ્ય વાંચવાથી તદ્ન વૈરાગ્યજનકજ છે. આ લેખકના કાવ્યેામાં ઘણીખરી જગ્યાએ ખાસ કરીને છેલ્લી પક્તિએ આરજ રસ જમાવે છે, અને તેથીજ આ કાવ્યમાં પણ છેલ્લી પક્તિએ ધ્યાન ક વાંચવા જેવી છે.
મારાં નેત્રા કરપદ સુધી, અંગ કાંઈ જુદાં છે. ગાંડાં ઘેલાં મન ચિતિ મતિ અન્ય ૫થી કીધાં છે. એ છેલાના પુનિત પગલાં, કાણુ છે શેાધનારા, વ્હાલીડાના વિરહેશરના, ઘાવ છે કાંઇ ન્યારા. [ કાવ્ય–૨૦-ટુક–૫ ] આમાં વિરહશરના ઘાવની અત્યંત મીઠાશ લાવવાના હેતુ છે. વળી કાવ્ય ૨૧ મામાં નીચેની પક્તિઓથી લેખક વ્યવહારિક નીતિનું શિક્ષણ આપવાનુ પણુ ચુકતા નથી.
For Private And Personal Use Only