________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ અને ધન બેલ વધ્યું,
યદિ હાય પણ નહિ સંપ; ક્ષણમાંહિ લાવી નાખશે,
કષ્ટ સ્વરૂપી કપતે. કાવ્ય ૩૦--“ઉગે છે રૂડું કે અન્ય પ્રભાત એ નામનું કાવ્ય ઉચ્ચ કોટિનું છે. અહિં જ્ઞાનના સંચારરૂપી અજવાળાથી અજ્ઞાનરૂપી તમસની ક્ષતિ થાય છે. જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે અજ્ઞાનરૂપી અંધકારને નાશ થઈ જવાથી હદયમાં જે આનંદ થાય છે તે અવર્ણનીય છે. એ કહેવાને આ કાવ્યને હેતુ છે. નીચેની લીટીઓ પણ તેજ જણાવે છે.
હવે રાક્ષસી વેગળી જાય ભાર્ગ, ખરી ચેતના પ્રેમની અંગ જાગી. અવિદ્યા પ્રિયાને લગાવીશ લાત, ઉગે છે હવે કઈ ર પ્રભાત.
[ઊગે છે રૂડું કેઈ અન્ય પ્રભાત ૧૦-૧૧] કાવ્ય ૪૭ તથા ૮ એ બંને ગીત રત્નાવલીમાં છપાઈ ગયાં છે. તેના ઉપર નેટ ( ટીકા) લખવાને વિચાર હતો પરંતુ સમયની પ્રતિકૂળતાને લઈને તે વિચાર જોઈએ
For Private And Personal Use Only