Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू० ३ तत्रस्थितभवनादिवर्णनम् पूलपादाः, नानामणिमयानि अनेकविधमणिमयानि पादशीर्षकाणि पादानामुपरितनावयवविशेषाः जाम्बूनदमयानि-स्वर्ण विशेषम यानि गात्राणि 'ईष' इति भाषाप्रसिद्धानि वनमयाः बजरत्नमयाः सन्धयः सन्धानानि नानामणिमयं विच्चं-व्यतं विशिष्टं वानम् रजतमयी रूप्यमयी तूली, लोहितासमयानि लोहिताक्षरत्नमयानि उपधानकानि उच्छीर्षकाणि, तपनीयमय्यः-स्वर्णविशेषमय्यः गण्डोपधानिकाः गण्डस्थलोपधानिकाः गल्लमसूरकाणीत्यर्थः ।
तत् खलु शयनीयं सालिङ्गनवर्तिकम्-आलिङ्गनवा शरीरप्रमाणोपधानेन सह यत. तथा, तस्य शयनीयस्य उभयत उभयपाधै 'बियोयणे' ति देशी शब्द उपचानार्थकः तेन शिरोन्त पादान्तावभिव्याप्य स्थिते उपधाने उपधानद्वयमिति । पुनःतच्छयनीयम् उभयतः उन्नतम् उच्च मध्ये नतगम्भीरं नतम् अवनतं नम्रखात् गम्भीरं च महत्वात् , गङ्गापुलिनवालुकाऽवदालसदृशं गङ्गातटवालुकाया अवदालः पादादिन्यासेऽधो गमनं तत्सदृशं यत्तत्तथा के आकार जैसे जो छोटे २ गोल पाये होते हैं वे यहां प्रतिपाद शब्द से लिये गये हैं इनसे मूलपादों की रक्षा होती रहती है मूलपाद इसके सुवर्ण के बने हुए थे इसके सिरहाने के भाग और पैरों को पसार कर रखने के भाग अर्थात् इसके सीरा और पारी अनेक मणियों से बने हुए हैं इसके गात्र-शीर्ष जाम्बूनद स्वर्णविशेष के बने हुए हैं इसकी संधियां वज्ररत्न की बनी हुई हैं इस पर जो वान बुना गया हैं वह नाना मणियों से बना हुआ है इस पर जो तूली-गद्दा विछा हुआ है वह रजतमय है इस पर जो उपधानक-तकिया रखे हैं वे लोहिताक्षरत्न से बनाये हुए हैं तथा गाल के नीचे जो छोटा तकिया रखा जाता है वह स्वर्णविशेष से बनाया गया है यह शयनीय पुरुष प्रमाण उपधान से युक्त है तथा शिरहाने की ओर एवं पैरों की ओर इसके ऊपर दो तकिये और रखे हुए हैं बडी होने से बह शय्या मध्य भाग में-बीच में निम्न एवं गंभीर हैं अति મણિએથી નિર્મિત હતા. મુખ્ય પાયા જેની અંદર મૂકવામાં આવે છે એવા વાડકાના આકાર જેવા જે નાના નાના ગોળ પાયાઓ હોય છે. તે પ્રતિપાદ કહેવાય છે. એનાથી મૂળ પાની રક્ષા થતી રહે છે એના મૂળપાદ સુવર્ણ નિર્મિત હોય છે. એના મસ્તકની બાજુના ભાગો અને પગ તરફના ભાગો એટલે કે એની સિરા અને પારી અનેક મણિઓથી નિર્મિત છે. એના ગા-ઈષ જબૂનદ-સ્વર્ણ વિશેષના બનેલા છે. એની સંધિઓ વજ રત્નની બનેલી છે. એની ઉપર જે ‘વ’ કરવામાં આવેલ છે તે અનેક પ્રકારના મણિઓથી બનાવવામાં આવેલ છે. એની ઉપર જે તૂલી–ગાદલા પાથરેલા છે તે રજતમય છે. એની ઉપર જે ઉપધાન (ઓશીકું) મૂકવામાં આવ્યાં છે, તે લેહિતાક્ષ રત્નથી બનેલાં છે. તેમજ ગાલની નીચે જે નાનું ઓશીકું મૂકવામાં આવેલ છે તે સ્વર્ણ વિશેષથી નિર્મિત છે. એ શયનીય પુરુષ પ્રમાણુ ઉપધાનથી યુક્ત છે. તેમજ મસ્તક તરફ અને પગ તરફ બે ઓશીકા વધારાના મૂકેલાં છે. વિશાળ હોવાથી એ શા મધ્ય ભાગમાં નિમ્ન
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા