Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 13
________________ ઋ ણુ સ્વી કા ર જન આગમગ્રંથોના સંશોધન-સંપાદન અને પ્રકાશનના કાર્યમાં વેગ આપવાના ઉદ્દેશથી, વિ॰ સં - ૨૦૦૧ ની સાલમાં, પાટણ (ઉ. ગુ.)માં, પૂજ્યપાદ મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી અને મુ. શ્રી કેશવલાલ કીલાચંદના પ્રયાસોથી સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ (ડે. શ્રી પાટણ જૈન મંડળ, ૭૭, મરીન ડ્રાઈવ, મુંબઈ–૨૦) તરફથી શ્રીમહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ની મૂળ જૈન આગમો પ્રકાશિત કરવાની યોજના માટે રૂ. ૧,૩૫,૫૬૬-૦૦ અંકે એક લાખ, પાંત્રીસ હજાર, પાંચસો છાસઠ રૂપિયા પૂરા મળ્યા છે; આ ભવ્ય સહકાર માટે અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદનો, શ્રી પાટણ જૈન મંડળનો તથા એ બન્ને સંસ્થાના કાર્યકરોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. Jain Education International જયંતીલાલ રતનચંદ શાહ બાલચં ગાંડાલાલ દોશી રતિલાલ ચીમનલાલ કોઠારી માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 934