Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રકાશકીય નિવેદન
શ્રી ભગવતીસૂત્ર માટે સહાય મૂળ પાટણના વતની અને હાલ મુંબઈમાં રહેતા શ્રી પનાલાલ મફતલાલ શાહ વિ. સં. ૨૦૨૬ના કાર્તિકી પૂર્ણિમાના પર્વદિવસે પૂજ્યપાદ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું ચતુમાંસપરિવર્તન પોતાને ત્યાં કરાવ્યું હતું. આ પ્રસંગની યાદરૂપે, શ્રી ભગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ માટે, રૂ. પાંત્રીસ હજાર પાટણવાળા શાહ મફતલાલ જીવાચંદ, શ્રી ચીમનલાલ લહેરચંદ અને શ્રી નેમચંદ જેશિંગલાલના મરણાર્થે તેમના પુત્રો તરફથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં તેઓ તરફથી આ રકમ સંસ્થાને મળી પણ ગઈ છે. વિદ્યાલયના આગમપ્રકાશનના કાર્યમાં હર્ષોલ્લાસપૂર્વક આવી ઉદાર સહાય આપવા બદલ અમે આ મહાનુભાવોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
બીજી સહાય
છેલ્લાં બે વર્ષ દરમ્યાન આ કાર્યને માટે સંસ્થાને જે સહાય મળી છે, તે નીચે મુજબ છે રૂ. ૭૫૦૦-૦૦ શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ લોહારચાલ જૈન સંઘ, મુંબઈ રૂ. ૫૦૦૦• ૧૦ શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસરજી ટ્રસ્ટ, મુંબઈ રૂ. ૨૦૦૦ * ૦૦ શ્રી શાંતિલાલ વર્ધમાનની પેઢી, પાલેજ. રૂ. ૨૦૦૦ * ૦૦ શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક મંદિર, બેંગલોર. રૂ. ૨૦૦૦૦૦ શ્રી આદિનાથ જન કહેતાંબર મંદિર, બેંગલોર રૂ. ૧૧૪૧ ૧૦ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શ્રીઆત્માનંદ જેન ઉપાશ્રય, વડોદરા, રૂ. ૧૦૦૦° ૦૦ શ્રી આદિનાથ જૈન શ્રાવિકાસંધ, બેંગલોર રૂ. ૩૬૦ ૦૦ શ્રી જૈન સંઘ, આકોલા. રૂ. ૨૫૧–૦૦ મેસર્સ પીતાંબર લાલજી એન્ડ સન્સ. રૂ. ૧૦૧-૦૦ શ્રી કલાવતીબહેન. રૂ. ૧૦૦-૦૦ શ્રી અજિતકુમાર સુંદરજી.. રૂ. ૫૦-૦૦ શ્રી આકોલા જૈન સંઘની બહેનો, આકોલા. આ સીના અમે આભારી છીએ.
જુદું ટ્રસ્ટ આગમપ્રકાશન અંગે વિદ્યાલય હસ્તક એક જુદું ટ્રસ્ટ રચવામાં આવ્યું છે. અને આ ટ્રસ્ટને સરકારે આવકવેરામાંથી મુક્તિ આપી છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે:
શ્રી ભોગીલાલ લહેરચંદ શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી શ્રી કપુરચંદ નેમચંદ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org