Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 9
________________ ગ્રંથસમર્પણ મંગલકારી, સંસારના ભયને દૂર કરનાર, નય-નિક્ષેપ આદિ અનુયોગદ્વારના પ્રકારો દ્વારા અનુયોગની-આગમની વ્યાખ્યાન માર્ગની–અખંડ તેમ જ વિશુદ્ધ પરંપરાની જેઓએ રક્ષા કરી છે તે પૂજ્ય સ્થવિર ભગવતીના પુણ્યશાળી, પવિત્ર અને વરદ કરકમળમાં અમે-મુનિ પુણ્યવિજય, દલસુખ માલવણિયા અને અમૃત ભોજક-પ્રજ્ઞાપનોપાંગસૂત્રને અર્થસહિત સમગ્ર શબ્દો આદિને સંગ્રહરૂપ આ ગ્રંથ ભેટ ધરીએ છીએ. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી વસ્તુ આપને જ સમર્પિત કરવાની અમારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 934