Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| प्रतिपत्ति-:तिय देश-२
| २७७ ।
मिच्छत्तकिरियं च । समयं सम्मत्तकिरियं पकरेइ तंसमयं मिच्छत्तकिरियं पकरेइ, जं समय मिच्छत्तकिरिय पकरेइ तंसमय सम्मत्तकिरियं पकरेइ । सम्मत्तकिरियापकरणयाए मिच्छत्तकिरियंपकरेइ, मिच्छत्तकिरियापकरणयाए सम्मत्तकिरियंपकरेइ; एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ,तंजहा-सम्मत्तकिरियंचमिच्छत्तकिरियंच। सेकहमेयं भंते ! एवं?
गोयमा !जण्णं ते अण्णउत्थिया एवमाइक्खंति, एवं भासंति, एवं पण्णवैति एवं परूर्वेति एवंखलु एगेजीवेएगेणं समएणंदो किरियाओ पकरेइ तहेव जावसम्मत्तकिरियं चमिच्छत्तकिरियच, जेते एवमाहसुतंणं मिच्छा; अहंपुण गोयमा ! एवं आइक्खामि जावपरूवेमि
___एवंखलु एगेजीवे एगेणंसमएणं एग किरियंपकरेइ,तंजहा-सम्मत्तकिरियंवा मिच्छत्तकिरियंवा । जंसमयं सम्मत्तकिरियंपकरेइ, णोतंसमयं मिच्छत्तकिरियं पकरेइ। जं समयं मिच्छत्तकिरियं पकरेइ, णोतं समयं सम्मत्तकिरियं पकरेइ । सम्मत्तकिरियापकरणयाएणो मिच्छत्तकिरियंपकरे, मिच्छत्तकिरियापकरणयाएणोसम्मत्तकिरियंपकड। एवं खलु एगे जीवे एगेणं समएणं एग किरियं पकरेइ, तं जहा-सम्मत्तकिरियं वा मिच्छत्तकिरियंवा। भावार्थ:-प्र-भगवन ! अन्यतार्थिी आप्रभाएछ, मा प्रभारी बोलेछ, साप्रमाणे પ્રજ્ઞાપના કરે છે. આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે, જેમ કે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. જે સમયે સક્રિયા કરે છે, તે સમયે મિથ્યાક્રિયા કરે છે અને જે સમયે મિથ્યાક્રિયા કરે છે, તે સમયે સમ્યક્રિયા પણ કરે છે. સમ્યક્રિયા કરવાના સમયે મિથ્યાક્રિયા કરે છે અને મિથ્યાક્રિયા કરવાના સમયે સમ્યક્રિયા પણ કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બેક્રિયાઓ કરે છે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. હે ભગવન્! શું તેમનું આ કથન યથાર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! તે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, બોલે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે કે એક જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે– સમ્યક્રિયા અને મિથ્યાક્રિયા. જે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે તે મિથ્યા કથન કરે છે.
હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું. યાવતુ પ્રરૂપણા કરું છું કે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે– સમ્યક્રિયા અથવા મિથ્યાક્રિયા. જે સમયે સમ્યક્રિયા કરે છે તે સમયે મિથ્યાક્રિયા કરતો નથી અને જે સમયે મિથ્યાક્રિયા કરે છે તે સમયે સમક્રિયા કરતો નથી. સમ્યકક્રિયા કરવાની સાથે મિથ્યાક્રિયા કરતો નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે– સમ્યકક્રિયા અથવા મિથ્યાક્રિયા. विवेयन:
પ્રસ્તુત સુત્રમાં એક સમયમાં બે વિરોધી ક્રિયા સંબંધી અન્યતીર્થિકોનો સિદ્ધાંત અને તેના નિરાકરણનું નિરૂપણ છે.
અન્યતીર્થિકોનું કથન છે કે જીવ એક સમયમાં બે ક્રિયા કરે છે– સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ