Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-s: લવણ સમુદ્રાધિકાર
લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યના હીપ- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. તેમાં જંબૂદ્વીપ તરફના બે ચંદ્ર-સૂર્ય આત્યંતર લાવણિક ચંદ્ર-સૂર્ય કહેવાય છે અને ધાતકીખંડ તરફના બે ચંદ્ર-સૂર્ય બાહ્ય લાવણિક ચંદ્ર-સૂર્ય કહેવાય છે.
આત્યંતર લાવણિક ચંદ્ર-સૂર્યના બે-બે દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં જંબૂદ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમ દિશામાં છે અને બાહ્ય લાવણિક ચંદ્ર-સૂર્યના બે-બે દ્વીપ બાહ્ય લવણ સમુદ્રમાં લવણસમુદ્રની વેદિકાથી ૧૨,૦૦૦યોજન દૂર ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં છે. તેની રાજધાની અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય લવણ સમુદ્રમાં છે. ધાતકીખંડના ચંદ્ર-સૂર્યના દ્વીપ:- ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. તેના દ્વીપ કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડની જગતીથી ૧૨,000 યોજન દૂર છે. કાલોદધિ સમુદ્રના ચંદ્ર-સૂર્યના લીપ - તેમાં ૪૨ ચંદ્ર અને ૪ર સૂર્ય છે. તેના દ્વીપો કાલોદધિ સમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર છે. કાલોદધિ આદિ સમુદ્રમાં જલસપાટી એક સમાન છે, તેથી તેમાં રહેલા દ્વીપો ચારે બાજુથી એક સમાન ૨ ગાઉ (હૈંયોજન)પાણીની ઉપર છે.
કાલોદધિ વગેરે સર્વ સમુદ્રો સર્વત્ર ૧000 યોજન ઊંડા છે. તેમાં લવણ સમુદ્રની જેમ ગોતીર્થ નથી, તેમાં સર્ય અને ચંદ્રના દ્વીપો ૧000 યોજન ઊંચા છે. તેમાંથી ૧000 યોજન પાણીમાં છે અને બે ગાઉ પાણીની ઉપર છે.
પુષ્કર દ્વીપમાં ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે. તેના દ્વીપો પુષ્કર સમુદ્રમાં પુષ્કરદ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર છે અને પુષ્કર સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપ પુષ્કરસમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર તે જ સમુદ્રમાં છે. આ રીતે પ્રત્યેક દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે પછીના સમુદ્રોમાં દ્વીપની જગતીથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ-પશ્ચિમ દિશામાં છે અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે જ સમુદ્રોમાં સમુદ્રની વેદિકાથી ૧૨,000 યોજન દૂર ક્રમશઃ પૂર્વ-પશ્ચિમ દિશામાં છે.
પ્રત્યેક ચંદ્ર લીપ પર્વદિશામાં અને સૂર્ય દ્વીપ પશ્ચિમ દિશામાં છે. તે સર્વ તીપોનું પ્રમાણ એક સમાન છે. તેની રાજધાનીઓ અસંખ્ય લીપ-સમુદ્રો પછી પોતાના નામવાળા અન્ય દીપ અને સમુદ્રમાં છે.
કાલોદવિ આદિ સમુદ્રોમાં ચંદ્ર સૂર્ય દ્વીપોના પ્રમાણાદિ:
ઢીય સંબંધચંદ્ર-સૂર્યદ્વીપ
સમુદ્ર સંબંધી ચંદ્ર સૂર્ય ટીપ /
5.
– ૧ ૨ ૦ ૦.
મો.
ફી જાગો
૪૯ગો, મો- પાળ ઉપરવેટ પાણી પાણી ની ઉપર ને
સોમભગ બાદ =
= = =૧૨
૦ ૦૦ ચો-----
૦૦૦ -૦
sp?' ??? ?
?,
ટકટ
/
/
છે
R
૦ એજન = ભૂમિ
થ્વી સુબોધિકા
તલની