Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૩: જંબુડીપાધિકાર
[ ૪૩૭ ]
ઉત્તર- હે ગૌતમ! તે યમક પર્વતો ઉપર ઠેક-ઠેકાણે નાની-નાની વાવડીઓ, પુષ્કરિણીઓ છે થાવત બિલ પંક્તિઓ છે, તેમાં ઘણા ઉત્પલ કમળો યાવત્ શતપત્ર, સહસ્ત્રપત્ર કમળો ખીલે છે. તે યમક(પક્ષી વિશેષ)ના આકાર અને આભાવાળા છે અને યમકના વર્ણવાળા તથા તે વર્ણની આભાવાળા છે. યાવત્ યમક નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહાનઋદ્ધિવાળા દેવો રહે છે. તે દેવો પોતાના ચાર હજાર સામાનિક દેવોનું યાવતુ યમક પર્વતનું, યમક રાજધાનીનું અને ઘણા વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતાં યાવત તેનું પાલન કરતાં વિચરે છે. તેથી હે ગૌતમ ! તે યમક પર્વત, યમક પર્વત કહેવાય છે અથવા હે ગૌતમ! તે યમક પર્વત અને તેનું તે નામ શાશ્વત છે યાવત્ નિત્ય છે. १५१ कहिं णं भंते ! जमगाणं देवाणं जमगाओ णामंरायहाणीओ पण्णत्ताओ? - गोयमा !जमगाणंपव्वयाणंउत्तरेणं तिरियमसंखेज्जेदीवसमुद्देवीइवीइत्ता अण्णम्मि जंबुद्दीवेदीवेबारसजोयणसहस्साइं ओगाहित्ता एत्थणंजमगाण देवाणंजमगाओणाम रायहाणीओ पण्णत्ताओ बारस जोयणसहस्सओजहा विजयस्स जावएमहिड्डिया जमगा લેવા, નામ લેવા . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે યમક દેવોની યમકા નામની રાજધાનીઓ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! તે યમક પર્વતોની ઉત્તરમાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રો પાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપમાં બાર હજાર યોજન દૂર યમક દેવોની યમકા નામની રાજધાનીઓ છે. જે બાર હજાર યોજન લાંબી-પહોળી છે, વગેરે સર્વ વર્ણન વિજયા રાજધાની પ્રમાણે જાણવું જોઈએ યાવતુ યમક નામના બે મહદ્ધિક દેવ તેના અધિપતિ છે. યમક દેવ આ પ્રકારની ઋદ્ધિથી સંપન્ન છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તરકુરુક્ષેત્રના એક સરખા બે પર્વતોનું કથન છે. યુગલની જેમ તે બંને એકદમ સદેશ હોવાના કારણે યુગલરૂપ તે બંને પર્વતો યમક નામવાળા છે. યમક પર્વતનું પ્રમાણાદિ - સ્થાન |ઊંચાઈ | ઊંડાઈ | લંબાઈ–પહોળાઈ પરિધિ
લાંબા | ઊંચા નીલવાન ૧,૦૦૦
મૂળ ૧,૦૦૦ થો | મૂળમાં સાધિક | ગોપુચ્છ ૩૧ |. પર્વતથી | યોજના | યોજન મધ્ય ૭૫૦ ચો. ૩,૧૨ યોજન,
યોજન યોજન દક્ષિણમાં
ઉપર ૫૦૦ યો મધ્યમાં સાધિક ૮૩૪ૐ
૨,૩૭ર યોજન, યોજન દૂર
ઉપર સાધિક સીતા નદીના
૧,૫૮૧ યોજન, પૂર્વ પશ્ચિમી
કિનારે પાંચ દ્રહ અને સો કાંચનક પર્વતઃ|१५२ कहिं णं भंते ! उत्तरकुराए कुराए णीलवंत दहे णामं दहे पण्णत्ते?
આકાર
પ્રાસાદ.
| ૨૫૦.