Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| प्रतिपत्ति-3:४पूतीपारि
| ४३८ । १५४ तीसेणं कण्णियाए उवरि बहुसमरमणिज्जे भूमिभाए पण्णत्ते जावमणीणं वण्णो गधो फासो । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगे महं भवणे पण्णत्ते-कोसं आयामेणं, अद्धकोस विक्खंभेणं, देसूर्ण कोसंउटुंउच्चत्तेणं, अणेगखंभसयसण्णिविटुंजाववण्णओ।
तस्सणं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता- पुरत्थिमेणं, दाहिणेणं, उत्तरेणं । तेणं दारा पंचधणुसयाइंउड्डंउच्चत्तेणं, अड्डाइज्जाइंधणुसयाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेया वरकणगथूभियागा दारवण्णओ जाववणमालाओ। ભાવાર્થ - તે કર્ણિકાની ઉપર અત્યંત સમતલ રમણીય ભૂમિભાગ છે. તે મણિઓના વર્ણ, ગંધ, સ્પર્શ સુધીનું વર્ણન અહીં કહેવું જોઈએ. તે અત્યંત સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં એક વિશાળ ભવન છે. તે એક ગાઉ લાબું, અર્ધા ગાઉ પહોળું અને કંઈક ન્યૂન એક ગાઉ ઊંચું છે. તે અનેક સેંકડો સ્તંભો પર પ્રતિષ્ઠિત છે ઇત્યાદિ વર્ણન કરવું જોઈએ.
તે ભવનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, આ ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર પાંચસો ધનુષ ઊંચા અઢીસો ધનુષ પહોળા છે અને તેટલા જ પ્રમાણવાળો તેનો પ્રવેશ માર્ગ છે. તે શ્વેત દ્વાર ઉપર ઉત્તમ સુવર્ણમય નાના-નાના શિખર–કાંગરા છે યાવત્ તે પુષ્પમાળાઓથી સુશોભિત છે. १५५ तस्स णं भवणस्स अंतो बहुसमरणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामएआलिगपुक्खरेह वा जावमणीणं वण्णओ ! तस्सणं बहुसमरणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसमाए एत्थंणंमणिपेढिया पण्णत्ता-पंचधणुसयाईआयामविक्खंभेणं,अड्डाइज्जाई धणुसयाइंबाहल्लेणं, सव्वमणिमई, अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाए उवरि एत्थ णं एगेमहं देवसयणिज्जे पण्णत्ते, देवसणिज्जस्सवण्णओ। ભાવાર્થ – તે ભવનની અંદરનો ભૂમિ ભાગ મૃદંગ પર મઢેલા ચર્મની જેમ સમતલ છે, વગેરે વર્ણન કરવું જોઈએ. તે વર્ણન મણિઓના વર્ણ, ગંધ અને સ્પર્શ પર્યતનું અહીં કહેવું જોઈએ. તે બહુસમરમણીય ભૂમિભાગની બરાબર મધ્યમાં પાંચસો ધનુષની લાંબી-પહોળી અને અઢીસો યોજનાની જાડી એવી એક મણિપીઠિકા છે, તે સંપૂર્ણરૂપે મણિમય છે. તે મણિપીઠિકા ઉપર એક વિશાળ શય્યા છે. તેનું વર્ણન પૂર્વવત્ કરવું જોઈએ. १५६ सेणं पउमे अण्णेणं अट्ठसएणं तदद्धच्चत्तप्पमाणमेत्ताणं पउमाणं सव्वओ समंता सपरिक्खित्ते । तेणं पउमा अद्धजोयणं आयामविक्खंभेणं तंतिगुणंसविसेसंपरिक्खेवेणं कोसंबाहल्लेण, दस जोयणाइंउव्वेहेण,कोसंऊसिया जलंताओ,साइरेगाइंदस जोयणाई सव्वग्गेणं पण्णत्ताई।
तेसिंणं पउमाणं अयमेयारूवेवण्णावासे पण्णत्ते, तंजहा- वइरामया मूला जाव णाणामणिमया पुक्खरस्थिभुगा । ताओणंकण्णियाओकोसंआयामविक्खंभेणं,तंतिगुणं सविसेसंपरिक्खेवेणं, अद्धकोसंबाहल्लेणं,सवकणगामईओ अच्छाओ जावपडिरूवाओ। तासिंकण्णियाणं उप्पिं बहुसमरभणिज्जा भूमिभागा जावमणीणं वण्णो, गंधो, फासो।