Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे साऽभ्यन्तरा तया परिषदा सह अपर्यालोचितं स्वल्पमषि कार्य न करौति १, आभ्यन्तरपरिषदा सह पर्यालोचितं कार्य यस्यै परिषदे निवेद्यते सा मध्यमा २, आभ्यन्तरपरिषदा, सह पर्यालोचितं मध्यमया परिषदा च सहसम्मतिग्रहणपूर्वकं दृढीकृतं कार्य कर्तुं याऽऽज्ञाप्यते सा बाह्या ३। एतत्रि विधपरिषद्भिः सह संपरिवृत इति परेण सम्बन्धः । तथा-सप्तभिः अनीकैःसैन्यैः, अनीकानि सप्त, यथा-अश्वः १, गजः २, रथः ३, पदातिः ४, वृषभः ५, गन्धर्वः ६, नाट्यम् ७, तत्रावादीनि पञ्चानीकानि युद्धाय कल्पन्ते, गन्धर्व नाट्यानीके च विनोदायेति सप्तविधानीकैः सार्ध संपरिवृतः । तथा-सप्तभिः अनीकाधिपतिभिः सैन्यनायकैः, तथा-पोडशभिः-आत्मरक्षकवह आभ्यन्तर परिषद है इस परिषद के साथ विचार किये विना कोई मी विमानाधिपति थोडा सा भी काम नहीं करता है। आभ्यन्तर परिषदा के साथ पर्यालोचित हुआ कार्य जिस परिषदा को निवेदित किया जाता है वह परिषदा मध्य परिषदा है तथा आभ्यन्तर परिषदा के साथ पर्यालोचित हुआ एवं मध्यपरिषदा के साथ सम्मति लेकर करने के लिये दृढ किया गया जो कार्य उन्हें करने के लिये जिस परिषदा को आज्ञापित किया जाता है वह परिषदा बाह्यपरिषदा है, अनीक सात इस प्रकार से हैं-१ अश्व, २ गज, ३ स्थ, ४ पदाति, ५ वृषभ, ६ गन्धर्व और ७ नाट्य, इनमें अश्वादिक पांच अनीक युद्ध के लिये एवं गन्धर्व और नाट्य ये दो अनीक विनोद के लिये होते हैं । सो वह सूर्याभदेव इन सात अनीकों से परिवृत था इन सात अनीकों के अधिपति भी उसके साथ में थे आत्मरक्षक - रूप जो आत्मरक्षक देव थे वे
કે વિચાર વિનિમય કર્યા વગર કે ઈપણ વિમાનાધિપતિ નાનું સરખું પણ કામ કરી શકતે નથી. અત્યંતર પરિષદાની સાથે જે કાર્ય વિષે ચર્ચા વિચારણા કરવામાં આવી છે તે કાર્ય જે પરિષદાની સાથે મૂકવામાં આવે છે તે પરિષદા મધ્ય પરિષદા છે તેમજ આત્યંતર પરિષદાની સાથે ચર્ચાયેલું તેમજ મધ્ય પરિષદાથી સમ્મતિ મેળવીને કરવા માટેનું સ્થિર થયેલું જે કાર્ય–કરવા જે પરિષદાને સેવવામાં આવે છે તે પરિષદા બાહ્ય परिष। छ. सात मनी241 प्रमाणे छ-१:५५, २ , २५, ४ ५॥यण, ૫ વૃષભ, ૬ ગંધવ અને ૭ નાય. આ બધામાં અશ્વ વગેરે પાંચ અનીક યુદ્ધ ના માટે અને ગંધર્વ અને નાટય આ બંને અનીક મને રંજન માટે નિયુક્ત હોય છે. તે સૂર્યાભદેવ. આ સાત અનીકાથી વીંટળાયેલું હતું. આ સાત અનીકેના અધિપતિ પણ તેની સાથે હતા. આત્મરક્ષક–એટલે કે બોડીગાર્ડના રૂપમાં જે
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧