Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सूर्याभस्याबधिना जम्बूद्वीपदर्शनम्
टीका- तेणं कालेणं तेणं समएणं' इत्यादि
तस्मिन् काले - भगवद्वर्धमानस्वामिविहरणकाले, तस्मिन् समये, यस्मिन्नवसरे भगवान् आमलकल्पानगरों आम्रशालवने चैत्ये देशनां कृत्वा स्थितस्तस्मिन्नवसरे, सूर्याभः सूर्याभनामा देवः सौधर्म- सौधर्म-नामके कल्पे, सूर्याभविमाने-सूर्याभनामकविमाने सुधर्मायां-सुधर्माख्यायाम् सभायां -परिषदि, सूर्याभे-तम्नाम्नि सूर्यवद्देदीप्यमाने सिंहासने, चतसृभिः सामानिकसाहस्रीभिः-चतुःसहस्रसख्यसामानिकदेवैः सार्धमिपि परेण सम्बन्धः, एवमग्रेऽपि, चतसृभिः अवमहिषीभिः-सर्वदेवीमुख्याभिः पट्टदेवीभिः किशीमिः ! इत्याह -- सपरिवाराभिः – परिवारसहिताभिः, तथा – तिसृभिः परिषद्भिः-सर्वस्यापि विमानाधिपतेस्तिस्रो हि परिषदो भवन्ति, आभ्यन्तरा मध्यमा वाह्या चेति. तत्र या वयस्यमण्डलीस्थानीया परममित्रसंहतिसदृशी
टीकार्थ- तेणं कालेणं तेणं समएणं' उसकाल में-भगवान् वर्धमान स्वामी के विहरण काल में, उस समय में-जब कि भगवान् आमलकल्पा नगरी के आम्रशाल वन चैत्य में देशना करके स्थित थे उस अवसर में सौधर्म नामके कल्पमें सूर्याभ नामा देव सूर्याभविमानमें सुधर्मा सभा में सूर्य के समान देदीप्यमान सिंहासन था उस पर बैठा हुआ था. साथ में इसके चार हजार सामानिक देव थे, चार सर्व देवियों में मुख्य पट्टदेवियां थीं, इन देवियों का अपना २ परिवार भी इन देवियों के साथ २ था आभ्यन्तर, मध्य और बाह्या इस प्रकार की ये सब विमानाधिपतियों की ३-३ परिषदाएँ होती हैं सो उसी के अनुसार यह भी अपनी आभ्यन्तर, मध्य और बाह्या परिषदा के साथ साथ था वयस्यमण्डली के स्थापनापन्न जो परममित्र संहति जैसी परिषदा होती है
__ :—('तेणं कालेणं तेणं समएणं') ते आणे-मवान महावीर स्वामीना વિહરણ કાળમાં, તે સમયે જ્યારે ભગવાન આમલકલ્પાનગરીના આમ્રશાલવન–ચય માં દેશના કરતા સ્થિત હતા તે સમયે-સૌધર્મ નામના ક૯૫માં સૂર્યાભનામના દેવ સૂર્યા ભવિમાનમાં સુધર્મા સભામાં કે જ્યાં સૂર્ય જેવું પ્રકાશનું સિંહાસન હતું તેના ઉપર વિરાજમાન હતા. તેની સાથે ચાર હજાર સામાનિક દેવ હતા. ચાર બધી દેવીએમાં ખાસ પટ્ટદેવીઓ હતી, આ બધી દેવીઓના પરિવારો પણ આ દેવીઓની સાથે જ હતાં. આત્યંતર, મધ્ય અને બાહ્ય આ પ્રમાણે આ બધા વિમાનાધિપતિઓની ત્રણ ત્રણ પરિષદા હોય છે તે તે પ્રમાણે જ તે પણ પોતાની આત્યંતર, મધ્ય, અને બાહ્ય પરિષદાની સાથે હતે. વયસ્યમંડળીના સ્થાને જે પરમમિત્ર સંહતિ જેવી પરિષદા હોય છે તે આત્યંતર પરિષદ છે આ પરિષદની સાથે બેસીને ચર્ચા
श्रीशन प्रश्नीय सूत्र:०१