Book Title: 200 Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ ૨ ૧. ૨૩ ઘરમાં રહેતો કૂતરો કેળવાયેલો હોવો જોઈએ અને આપણું જ પોતાનું મન? ‘શાકભાજી કેટલા મોંઘા છે” એની ખબર મમ્મી-પપ્પાને હોય અને ‘મોબાઇલ કેટલા સસ્તા છે” એની ખબર બાબાને હોય એવી આ વસમી સદી ચાલી રહી છે. ૨૨ જીવનના પ્રથમ શ્વાસે જે માતા-પિતા તમારી પાસે જ હતા, એ માતા-પિતાના અંતિમ શ્વાસે તમે એમની પાસે જ હશો, એ નક્કી તો ખરું ને? ૨૪ મકાન પ્રવેશ માટે એકાદ બારણું ખુલ્લું હોય તો ય પર્યાપ્ત છે. સંખ્યાબંધ અનુકૂળતાઓ પછી પણ માણસ પ્રસન્ન નથી. કરુણતા જ છે ને? નિયમ નિયમ સારા માણસની ખાનગી ક્ષતિ મારા ખ્યાલમાં કદાચ આવી પણ જશે તો ચ જગતનાં ચોગાન વચ્ચે હું એને જાહેર તો નહીં જ કર્યા કરું. મારી ઉંમર ‘કાચી’ હશે તો મોબાઇલ રાખીશ નહીં, અને ઉંમર પાકી હશે તો મોબાઇલ પર કોઈ અશિષ્ટ ચીજ જોઈશ નહીં.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50