Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ ૧૮૧ અઠંગ ચોર એ છે કે જે પોલીસને પણ ગાંઠતો નથી. વિકૃત બુદ્ધિ માણસ એ છે કે જે પોતાના હૃદયના અવાજને પણ ગાંઠતો નથી. ૧૮૩ નવું પાપ બની શકે કે શરૂઆતમાં નવા બૂટ જેવું હોય. પહેલાં ડંખે પણ પછી ફાવી જાય. ૧૮૨ ‘લાભ” નું સ્થાન જીવનમાં જ્યારથી “લોભે’ લઈ લીધું છે ત્યારથી ‘શુભ'નું સ્થાન ‘અશુભ'ના હાથમાં ચાલ્યું ગયું છે. ૧૮૪ બધા જ સંબંધો સાચુંબોલવાથી નહીં પણ સારું' બોલવાથી જ ટક્યા છે એ ખાસ યાદ રાખજો. ' . નિયમ નિયમો કોઈની ય સ્મશાનયાત્રામાં મારે સામેલ થવાનું બનશે તો એ દરમ્યાન ઠઠ્ઠામશ્કરીવાળા શબ્દો તો હું નહીં જ બોલું. ધર્મની આરાધના કરી લેવા માટે ઉલ્લાસિત બની ગયેલ મારા પરિશ્વારના કોઈ પણ સભ્યને. એમાં હું અંતરાય કરીશ નહીં.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50