Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 7
________________ ૨૫ બહારથી ‘નાના’ બન્યા રહીએ. કોઈ આપણને નડશે નહીં. અંદરથી ‘મોટા’ બન્યા રહીએ. કોઈ આપણને કનડશે નહીં. ૨૬ ઉત્તમ આત્મા ‘આપી’ને ય ભૂલી જાય છે જ્યારે અધમ આત્મા ‘લઈને' ય યાદ રાખવા તૈયાર નથી હોતો. - નિયમ હોટલની વાનગીઓને ઘરનાં રસોડામાં સ્થાન આપવાની ભૂલ હું ક્યારેય નહીં કરું. 200 ૨૭ ક્યારેય નિષ્ફળ ન જાય તેવું કોઈ શ્રેષ્ઠ રોકાણ હોય તો એ છે ‘પરમાર્થ’. ૨૮ તુચ્છ વાતને ‘મોટી’ ન બનાવી બેસતા. તમે પોતે ‘નાના’ બની જશો. નિયમ રોજ રાતનાં જેનું સ્મરણ મને પ્રસન્ન બનાવી દે એવું પરમાર્થનું એકાદ કાર્ય તો આખા દિવસમાં કરીને જ રહીશ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50