Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ ૨૯ આજે તમારા મનની દુનિયામાં જે વસે છે, આવતા જનમમાં એ જ તમારા જીવનની દુનિયા બનવાના છે એ સતત યાદ રાખજો. ૩૧ જો’ અને ‘તો’ એ ક્યારેય પૂરી ન થાય એવી નવલકથા છે. એની પાછળ શક્તિ - સમય વેડફી નાખતા પહેલાં ખૂબ વિચાર કરજો. ૩૦ ધરતી પર જ ‘સ્વર્ગની અનુભૂતિ કરવાના પ્રયાસો એનું જ નામ: પ્રેમ. ૩૨ શાક ખરીદવા જાઓ છો ત્યારે ‘સારું શાક જ પસંદ કરો છો ને? મનને કહી દો કે એ તમામ સ્થળેથી ‘સારું જ પસંદ કરવા લાગે ! નિયમ ભોજનનાં દ્રવ્યો પેટમાં પધરાવતી વખતે તો ટી.વી. જોવાથી જાતને હું દૂર જ રાખીશ. નિયમ સ્મશાનમાં જ્યારે પણ જવાનું બનશે, ત્યાં કો તો મોબાઇલ સાથે રાખીશ નહીં અને કાં તો મોબાઇલની સ્વિચ બંધ કરી દઈશ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50