Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ ©© ૧૬૧ તમારી સાથે શું બને છે એના કરતાં તમારી અંદર શું બને છે એ વધુ મહત્ત્વનું છે. ૧૬૩ બીજાનાં વચન - કાયાના બગાડા પર આપણું મન બગાડવાની મૂર્ખાઈ આપણે કરવા જેવી નથી. ૧૬૨ માણસોના મનની વિચિત્રતાને સમજવી સાચે જ મુશ્કેલ છે. યુદ્ધ વખતે ‘એક’ થઈ જતા માણસો શાંતિના સમયમાં અંદર અંદર ઝઘડ્યા કરે છે. આશ્ચર્ય જ છે ને? જાય છે ૧૬૪ વીસમી સદીમાં ગુલામી પ્રથા જીવતી હતી. આ એકવીસમી સદીમાં માણસે મશીનોની ગુલામી હોશે હોંશે સ્વીકારી લીધી છે. છે કે 1 A * નિયમ A નિયમ [ ગાડી ક્યારેય ૦૦/૮૦ કિલોમીટરથી વધુ ઝડપે હું નહીં ચલાવું. મારા ઘરમાં આવતા મહેમાનોને પણ રાતના ૧૧ વાગ્યા પછી તો ટી.વી. જોવાની હું ના જ પાડી દઈશ.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50