Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ ©© ૧૦૧ ૧૦૩ ‘સારું કરો’ એને યાદ રાખનારા ઓછા મળશે. ખરાબ કરો’ એને ભૂલનારા ય ઓછા જ મળશે. સૂર્યમુખી પુષ્પ લાઇટના પ્રકાશથી છેતરાઈ જતું નથી. પ્રભુભક્ત પુણ્યના પ્રકાશથી બિલકુલ અંજાઈ જતો નથી. ૧0૨ ખરાબ'ના વિરોધમાં ઊભા રહી જવા જેવી તાકાત ન પણ હોય તો ય “સારા”ના વિરોધમાં ઊભા રહી જવાની બેવકૂફી તો ક્યારેય દાખવશો નહીં. ૧૦૪ આપણને સુખ આપી રહેલાની સંખ્યા ભલે કદાચ ‘પાંચ'ની જ છે પરંતુ દુઃખ ન આપી રહેલાની સંખ્યા તો ‘પંચાણુ'ની છે. આપણા ખ્યાલમાં એ ખરું? નિયમાં મારા પરિવાર માટે પીડાકારક બની રહે એવા એક પણ વ્યસનનો શિકાર હું બનીશ નહીં. નિયમ ‘તારા નાસ્તાના ડબ્બામાંથી તે બીજા કોઈને ય ખાવાનું આપીશ નહીં' આવી કનિષ્ટ સલાહ સ્કૂલે જતા બાબાને હું ક્યારેય નહીં આપું.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50