Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ ૬૫ પ્રલોભનોનો પ્રતીકાર જરૂર કરીએ પણ નિયંત્રણની કળા તો શીખી લેવી જ પડશે. ૬૭ અન્યના જીવનમાં રહેલ સગુણો જો આપણને આદરણીય લાગી રહ્યા છે તો અનુકરણીય કેમ નથી લાગતા? ૬૮ ૬૬ કુતર્ક ન કરીએ એ તો બરાબર છે પરંતુ સતર્ક ન રહીએ તો તો માર જ ખાઈએ ! ધર્મ સાલમપાક જેવો છે. પચવામાં ભારે પણ સ્વાધ્યદાયક. પાપ પાઉંભાજી જેવું છે. પચવામાં હલકું પણ સ્વાસ્થનાશક. - : ૪ ૧ નિયમ / નિયમ પંચતારક વગેરે હોટલોના અને હિંસક કંપનીઓના શૈરોમાં મારી સંપત્તિનું રોકાણ હું ક્યારેય નહીં કરું. ટી.વી. પરનું દૃશ્ય જોતાં મન જો વાસનાથી ઉત્તેજિત થઈ રહ્યાનું અનુભવાશે તો એ જ પળે કાં તો હું ટી.વી. પાસેથી ઊભો થઈ જઈશ અને કાં તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી દઈશ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50