Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 9
________________ ©© ૩૩ આજે આકાશમાંથી જે જ્ઞાન [2] તમારા મનમાં આવી રહ્યું છે અને જે દશ્યો તમારા ઘરમાં પ્રગટ થઈ રહ્યા છે એને આવકારતા પહેલાં એનાં ભયસ્થાન વિચારી લેજો. સામગ્રી આપણને બીજા તરફથી હજી મળી શકે છે; પરંતુ સ્વતંત્રતા તો આપણે પોતે જ પામવી પડે છે. ३४ ગુસ્સો, તમે અત્યારે જ્યાં છો ત્યાંથી પાછા ધકેલી દેવાનું કામ કરે છે જ્યારે ક્ષમા, અત્યારે તમે જ્યાં છો ત્યાંથી આગળ લઈ જવાનું કામ કરે છે. આપણી પાસે સારા વિચારો કરી શકે તેવું મગજ તો છે પણ એ શુભવિચારોને અમલી બનાવે તેવું મનોબળ? નિયમ શક્તિ હશે તો દવાખાનામાં, હૉસ્પિટલમાં, વાળા કાપવાનાં સ્થળોમાં મારા તરફથી સન્માર્ગની વાતો કરતું સત્સાહિત્ય અવારનવાર હું મૂકતો જ રહીશ. નિયમ કઠોર શબ્દપ્રયોગ જે દિવસે થઈ જશે એના બીજા દિવસે ઘીનો હું ત્યાગ કરી દઈશ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50