Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ ર00 ૧૫ ૧૩ તબલાની થપાટ જો વાંસળીના સૂરને અનુકૂળ જ હોવી જોઈએ તો મનનો અવાજ આત્માના સ્વભાવને અનુકૂળ ન હોવો જોઈએ? સંસારનાં ‘પદ' મેળવવા આપણે જેટલી દોડધામ કરીએ છીએ એના કરતા ખૂબ ઓછી દોડધામમાં આપણને પરમાત્મા અને પરમપદ બંને મળી જાય તેમ છે. શિખરે તળેટીના સુખની ઇચ્છા જો ન જ કરાય તો માનવના અવતારે પશુસુલભ સુખોની ઝંખના શું સેવાય? ૧૬ ‘શ્રમ'નો મહિમા તો આજે કોણ નથી ગાતું એ પ્રશ્ન છે. પરંતુ ‘શરમ”ના મહિમાનું શું? નિયમ વાસનાને ઉત્તેજિત કરી દે એવી વાતો કે ટુચકાઓ હું સાંભળીશ પણ નહીં અને કોઈને કહીશ પણ નહીં. નિયમ મને ‘બે-શરમ જાહેર કરે એવાં ઉદ્ભટ વસ્ત્રોનું પરિધાન હું ક્યારેય નહીં કરું.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50