Book Title: 200 Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 2
________________ પૈસા, જીવનમાં મિત્રો કેટલા બનાવે છે એ પ્રશ્ન છે પરંતુ શત્રુ તો પાર વિનાના ઊભા કરી દે છે એમાં કોઈ જ શંકા નથી. સાચું બોલો. આપણી વ્યથા શી છે ? મનમાં ધર્મ આવતો નથી એ કે ધર્મમાં મન લાગતું નથી એ? નિંદા સામાના જીવનને નહીં પણ બગાડે પરંતુ આપણા તો મરણને બગાડી નાખશે. આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખી નિંદાથી જાતને દૂર જ રાખજો. વિકાસ આપે પણ વિશ્રામ ન આપે એવા વિજ્ઞાનના અંધભક્ત બની જતા પહેલાં લાખ વાર વિચારજો. નિયમાં નબળું કોઈના ય જીવનમાં દેખાઈ પણ જશે તો ય એનો પ્રચાર હું તો નહીં જ કરું. નિયમાં મહિનાના પગારની સાથે મારા તમામ માણસોને એમનાં બાળકો માટે ઓછામાં ઓછી ૫૦૦ ગ્રામ મીઠાઈ તો હું આપીશ જ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 50