________________
' વિ.સં. ૨૦૪૭માં શ્રી ગિરિરાજના મહાભિષેક સમયે
કલ્યાણમિત્ર શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરીની સાથે ધર્મમિત્ર સ્વ. શ્રી રજનીકાંત ઝવેરી વીસમી સદીના ‘જાવડશા”ના માનવંતા બિરુદને પામેલ, તેમજ વિ.સં. ૨૦૧૧માં પાલીતાણામાં ચાતુર્માસ સમયે “જૈન રત્ન” તરીકે પ્રસિદ્ધિ મેળવેલ
સુરતનિવાસી દાનવીર શ્રેષ્ઠિ શ્રી શાંતિચંદભાઈ બાલાભાઈ જીવોરીને
તેમના સહધર્મચારિણી અ.સૌ. નલિનીબેન શાંતિચંદ ઝવેરીને
સાદર સમર્પણ શ્રી શત્રુંજય તીર્થોદ્ધારક શ્રી જાવડશા, પુણ્ય શ્લોક મહામંત્રી શ્રી વસ્તુપાલ-તેજપાલ, ધર્મવીર શેઠ શ્રી મોતીશાહ જેવા મહાજનોએ જે રીતે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની ભક્તિ જ પોતાના જીવનમાં પ્રાણવાન બનાવી હતી, તે રીતે તેઓની યાદને સ્મૃતિપથમાં સતત ઘુંટનારા, પોતાના તન-મન-ધનને શ્રી શત્રુંજયગિરિરાજ તથા સકલ શ્રી સંઘના ચરણે જેઓએ સમર્પિત કરે છે, તેવા સુરત (હાલ : વિલેપાર્લા, મુંબઈ) નિવાસી, વિશાપોરવાડ જ્ઞાતીય, સ્વનામધન્ય શ્રેષ્ઠિવર્ય, શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરીએ, પોતાના સહધર્મચારિણી અ.સૌ. નલિનીબેન, પુત્રરત્ન શ્રી હરેશભાઈ, પુત્રવધૂ અ.સૌ. દર્શનાબેન, પૌત્ર ચિ. કુણાલ, ચિ. કરણ, પુત્રી અ.સૌ. શીલા મુકેશકુમાર સુખડિયા, અ.સૌ. પ્રીતિ રાજેનકુમાર વકીલ, દૌહિત્ર સુનીત, ઋષિત, દૌહિત્રી સેજલ, અદિતિ આદિના સહકારથી તરણ તારણ શ્રી સિદ્ધગિરિની છાયામાં પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજના ગુરુબંધુ પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્ર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિ.સં. ૨૦૫૧માં ૪૫૦ ઉપરાંત આરાધકો સહિત ચાતુર્માસની આરાધના અનુપમ ઉદારતાથી, અનેકવિધ શાસનપ્રભાવના પૂર્વક કરી અને કરાવી, તેઓના આ ઐતિહાસિક ચાતુર્માસના યશોજ્જવલકાર્યને જીવંત રાખવાની સંભાવનાથી શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલીની આ પુસ્તિકા તેઓની તીર્થભક્તિ, સકલ શ્રી સંઘ પ્રત્યેનો સમર્પણ ભાવ અને શાસનોદ્યોતકર મહાકાર્યોની સ્મૃતિમાં સમર્પણ કરતા અમો ગૌરવ સહ આનંદ અનુભવીએ છીએ.
છે. કોઈ
ના
0 0 0 0 ની
નો જિ0 ટન!]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org