________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
ધ
દ્રવ્ય અસ્તિગુણ વ્યાખ્યા
ગુણ જીવ જીવાસ્તિકય આત્મા અથવા ચેતન અરૂપી દ્રવ્ય પુદ્ગલ પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, રૂપી દ્રવ્ય
સ્પર્શવાળું ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને માટે અરૂપી દ્રવ્ય
ગતિ સહાયક દ્રવ્ય અધર્મ અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને માટે અરૂપી દ્રવ્ય
સ્થિતિ સહાયક દ્રવ્ય આકાશ આકાશાસ્તિકાય સર્વ પદાર્થોને જગા અરૂપી દ્રવ્ય
આપવામાં સહાયક દ્રવ્ય
કાળ
અરૂપી દ્રવ્ય
* કાળ અસ્તિકાય દરેક દ્રવ્યના નથી
પરિવર્તનમાં સહાયક કરનારું તત્વ
અસ્તિકપ્રદેશ, કાય=સમૂહ. પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય. * કાળને અસ્તિકાય કહેવાય નહીં કારણકે કાળના અણુઓનો સમૂહ થઈ શકે નહીં (વર્તમાન કાળનો અણુ અને ભવિષ્ય કાળનો અણુ એક સાથે ભેગા થઈ ન શકે).
જીવ અથવા આત્મા આત્મા એક જ જીવંત તત્વ છે. જે ચેતન છે અને જ્ઞાન ધરાવે છે, આ સૃષ્ટિ પર અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. તેના શુદ્ધ સ્વરૂપમાં (કાર્મણવર્ગણા વગરના) આત્મા શુદ્ધ જ્ઞાન, પારલૌકિક દ્રષ્ટિ, અનંત શક્તિ અને વિપ્ન વગર અનંત સુખ ધરાવે છે. જ્યારે કાશ્મણ વર્ગણાવાળો આત્મા મર્યાદિત જ્ઞાન,
28
જૈન દર્શન અને આચારની સરળ સમજ