Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 37
________________ વિભાગ-૨ તત્વજ્ઞાન કાળનું વ્યાવહારિક કોષ્ટક અસંખ્ય સમય એક આવલિકા (આંખની પલક જેટલો) ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા ૧ મુહૂર્ત. ૪૮ મિનિટ ૩૦ મુહૂર્ત ૧ દિવસ – રાત= ૨૪ કલાક ૩૦ દિવસો ૧ માસ ૧૨ મહિના ૧ વર્ષ ૫ વર્ષ ૧ યુગ ૮૪૦૦૦૦૦ X ૮૪૦૦૦૦૦ ૧ પૂર્વ (૭૦,૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦,વર્ષ) વર્ષ અસંખ્ય વર્ષ ૧ પલ્યોપમ* ૧૦×૧૦,૦૦૦,૦૦૦X૧૦,૦ એક સાગરોપમ અથવા સાગર ૦૦,૦૦૦ પલ્યોપમ ૧૦×૧૦,૦૦૦,૦૦૦/૧૦,૦ અવસર્પિણી અથવા ઉત્સર્પિણી - અર્ધ ૦૦,૦૦૦ સાગરોપમ વર્ષ કાળ ચક્ર = ૧૦ ક્રોડા ક્રોડી સાગરોપમ કલ્પ = ૨૦/૧૦,૦૦૦,૦૦૦ એક કાળ ચક્ર = ૨૦ ક્રોડા ક્રોડી X ૧૦,૦૦૦,૦૦૦ સાગરોપમ કાળ સાગરોપમ *પલ્ય એટલે કૂવો, ફૂવાની ઉપમા તે પલ્યોપમ અને સાગરની ઉપમા તે સાગરોપમ. *એક પલ્યોપમ – સાત દિવસના જન્મેલાં યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરવામાં આવે. તેના ઝીણાં ટુકડાઓ કરી એક યોજન (ચાર ગાઉ) લાંબો, પહોળો, ઊંડો ફૂવો તે વાળથી સઘન ભરવામાં આવે, અને પછી તે કૂવામાંથી દર સો વર્ષે એક એક વાળનો ટુકડો કાઢવામાં આવે અને તે સંપૂર્ણ ખાલી થાય તે પલ્યોપમ કાળ છે. 36 જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138