________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
આ ચારિત્ર ફક્ત કેવળજ્ઞાની સાધુ કે સાધ્વીનું સહજ જીવન છે. તેમનું જીવન સહજ અથવા મનોવિકાર વગરનું હોય છે. આ યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, જે મોક્ષના કારણભૂત ચારિત્ર છે પણ તેઓને મોક્ષની પણ આશા નથી રહેતી.
58
જૈન દર્શન અને આચારની સરળ સમજ