________________
૧૬ છ આવશ્યક અનુષ્ઠાનો
દિગંબર પ્રથાના છ આવશયક અનુષ્ઠાનો
૧ દેવપૂજા તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી અને આદર આપવો. ૨ ગુરુ પાસ્તી ગુરુજનોની ઉપાસના અને સેવા કરવી. ૩ સ્વાધ્યાય પવિત્ર ધર્મગ્રંથનો અભ્યાસ કરીને આત્માના ગુણોને
સમજવા. તપસ્યા દરરોજ કોઈ પણ પ્રકારના તપનો નિયમ
લેવો. ૫ દાન પરોપકાર સુપાત્ર અને અનુકંપા દાનથી જીવન
૪
તપ
જીવવું.
૬ સંયમ
જીવન વ્રત અને નિયમોવાળુ જીવવું.
દિગંબર પ્રથાના આ છ અનુષ્ઠાનો શ્વેતાંબર પ્રથાએ પણ સામાન્ય માણસોની રોજિંદી પ્રવૃત્તિરૂપે સ્વીકારેલા છે. આ ઉપરાંત કેટલાક જૈનો આત્મસંયમ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગ ઘટાડવા આહારનો સંયમ, ઉપવાસ વિગેરેનું આચરણ કરે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
107