SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ છ આવશ્યક અનુષ્ઠાનો દિગંબર પ્રથાના છ આવશયક અનુષ્ઠાનો ૧ દેવપૂજા તીર્થકરોના ગુણોની સ્તુતિ કરવી અને આદર આપવો. ૨ ગુરુ પાસ્તી ગુરુજનોની ઉપાસના અને સેવા કરવી. ૩ સ્વાધ્યાય પવિત્ર ધર્મગ્રંથનો અભ્યાસ કરીને આત્માના ગુણોને સમજવા. તપસ્યા દરરોજ કોઈ પણ પ્રકારના તપનો નિયમ લેવો. ૫ દાન પરોપકાર સુપાત્ર અને અનુકંપા દાનથી જીવન ૪ તપ જીવવું. ૬ સંયમ જીવન વ્રત અને નિયમોવાળુ જીવવું. દિગંબર પ્રથાના આ છ અનુષ્ઠાનો શ્વેતાંબર પ્રથાએ પણ સામાન્ય માણસોની રોજિંદી પ્રવૃત્તિરૂપે સ્વીકારેલા છે. આ ઉપરાંત કેટલાક જૈનો આત્મસંયમ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગ ઘટાડવા આહારનો સંયમ, ઉપવાસ વિગેરેનું આચરણ કરે છે. જૈન દર્શન અને આચારની સરળ સમજ 107
SR No.000202
Book Title$JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorPravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2016
Total Pages138
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy