Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 103
________________ વિભાગ-૩ જૈન આચાર ૨. ગ્રીન હાઉસ અસર વિશ્વની ૧.૩ લાખ કરોડ ગાયો વર્ષે એક કરોડ ટન મિથેઈન ગેસ બહાર કાઢે છે. જે ખૂબ જ શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ છે. જે સૂર્યની ગરમીથી પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં પચીસ ઘણું હાનિકારક ૩. પાણીનો વપરાશ WATER NEEDED TO PRODUCE: Animals raised for food produce about 130 times more poop than does the entire human population of the U.S roughly 89,000 pounds per second વU. Tih. 0 2192,500 GALLONS GALLONS You Save more water by not eating a pound of beef than you do by not showering for six months! M A OR 1ib. Provides It takes up to 16 pounds of grain to produce just 1 pound of animal flesh! GRAIN All that grain could be used much more efficiently if it were fed directly to people. Feeds up 1 to 10 IIII people 1/3 of daily caloric needs of one person per day M MM અમેરિકામાં વપરાતા કુલ પાણીના અડધાથી વધારે પાણી પશુધન દ્વારા પેદા થતી વસ્તુઓ માટે વપરાય છે. એક પાઉંડ માંસ તૈયાર કરવા ૨૫૦૦ ગેલન પાણી જોઈએ છે. જ્યારે એક પાઉંડ બટાકા, ઘઉં કે ચોખાને ૫૦ થી ૨૫૦ ગેલન પાણી જોઈએ. | 102 102 જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138