SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૨ તત્વજ્ઞાન આ ચારિત્ર ફક્ત કેવળજ્ઞાની સાધુ કે સાધ્વીનું સહજ જીવન છે. તેમનું જીવન સહજ અથવા મનોવિકાર વગરનું હોય છે. આ યથાર્થ સંપૂર્ણ શુદ્ધ ચારિત્ર, જે મોક્ષના કારણભૂત ચારિત્ર છે પણ તેઓને મોક્ષની પણ આશા નથી રહેતી. 58 જૈન દર્શન અને આચારની સરળ સમજ
SR No.000202
Book Title$JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorPravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2016
Total Pages138
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy