Book Title: $JES902 Jain Darshan Ane Acharni Saral Samaj
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

Previous | Next

Page 53
________________ વિભાગ-૨ તત્વજ્ઞાન ૨૨ પરિષહ ૨. ભાષા સમિતિ ૫ ચારિત્ર્ય પાંચ સમિતિ - સમ્યક્ પ્રકારે પ્રવૃત્તિ કરવી સમિતિ એટલે ઉપયોગ અને સતત જાગૃતિ પૂર્વક, વિવેકથી, અહિંસાને લક્ષમાં લઈ કરાતી પ્રવૃત્તિઓ. ૧. ઈર્યા સમિતિ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં આવતા કષ્ટોને સમભાવે સહન કરવા. ૫. પારિષ્ઠાપનિકા ઉત્સર્ગ સમિતિ સામાયિક આદિ શુદ્ધ ચારિત્ર્યનું આચરણ કરવું. ૩. એષણા સમિતિ ૪. આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ 52 સજીવ ભૂમિને છોડીને બાકીની સર્વત્ર જગ્યાએ જયણા પૂર્વક ચાલવું, જવું અને આવવું. નિર્દોષ અને સત્ય વચન બોલવા. માયા, પ્રપંચ કે આક્રોશવાળા અને બીજાને દુખ થાય તેવા વચનો ન બોલવા. નિર્દોષ આહાર (ગોચરી) ગ્રહણ કરવો. કોઈપણ વસ્તુ લેતાં-મૂકતાં જીવની હિંસા ન થાય તેવો ઉપયોગ રાખવો. કફ, મલમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે બીજાને દુખ ન લાગે તે રીતે છોડવા. ત્રણ ગુપ્તિ - અસદ્ પ્રવૃતિઓથી નિવૃત્ત થવું. મન, વચન અને કાયાની અસદ્ પ્રવૃતિઓનો ત્યાગ કરવો. ૧. મનોગુપ્તિ આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન ચિંતવવું. વ્યર્થ મનોવ્યાપારનો ત્યાગ કરવો. ૨. વચનગુપ્તિ અન્યને પીડાકારક વચન ન બોલવા. સત્ય વચન પણ જો અન્યને પીડાકારક બનતું હોય તો ન બોલવું અને મૌન રહેવું જૈન દર્શન અને આચારની સરળ સમજ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138