________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
૨૨ પરિષહ
૨. ભાષા સમિતિ
૫ ચારિત્ર્ય
પાંચ સમિતિ - સમ્યક્ પ્રકારે પ્રવૃત્તિ કરવી
સમિતિ એટલે ઉપયોગ અને સતત જાગૃતિ પૂર્વક, વિવેકથી, અહિંસાને લક્ષમાં
લઈ કરાતી પ્રવૃત્તિઓ.
૧. ઈર્યા સમિતિ
અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં આવતા કષ્ટોને સમભાવે સહન કરવા.
૫. પારિષ્ઠાપનિકા ઉત્સર્ગ સમિતિ
સામાયિક આદિ શુદ્ધ ચારિત્ર્યનું આચરણ કરવું.
૩. એષણા સમિતિ
૪. આદાન ભંડમત્ત
નિક્ષેપણા સમિતિ
52
સજીવ ભૂમિને છોડીને બાકીની સર્વત્ર જગ્યાએ જયણા પૂર્વક ચાલવું, જવું અને આવવું.
નિર્દોષ અને સત્ય વચન બોલવા. માયા, પ્રપંચ કે આક્રોશવાળા અને બીજાને દુખ થાય તેવા વચનો ન બોલવા.
નિર્દોષ આહાર (ગોચરી) ગ્રહણ કરવો.
કોઈપણ વસ્તુ લેતાં-મૂકતાં જીવની હિંસા ન થાય તેવો ઉપયોગ રાખવો.
કફ, મલમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે બીજાને દુખ ન લાગે તે રીતે છોડવા.
ત્રણ ગુપ્તિ - અસદ્ પ્રવૃતિઓથી નિવૃત્ત થવું. મન, વચન અને કાયાની અસદ્ પ્રવૃતિઓનો ત્યાગ કરવો.
૧. મનોગુપ્તિ
આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન ચિંતવવું. વ્યર્થ મનોવ્યાપારનો ત્યાગ કરવો.
૨. વચનગુપ્તિ અન્યને પીડાકારક વચન ન બોલવા. સત્ય વચન પણ જો અન્યને પીડાકારક બનતું હોય તો ન બોલવું અને મૌન રહેવું
જૈન દર્શન અને આચારની સરળ સમજ