________________
વિભાગ-૨ તત્વજ્ઞાન
બીજું અર્ધચક્ર ચઢતા ક્રમમાં આગળ વધે છે. ચઢતું અર્ધચક્ર – જે ઉત્સર્પિણી કાળ તરીકે ઓળખાય છે. જ્યાં માનવીનાં સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ, શરીરનું કદ શારીરિક બળ અને આયુષ્ય સતત વધતાં હોય છે. આખા કાળચક્રનો કુલ સમય ૨૦ ક્રોડાકોડ સાગરોપમ = ૨૦ X ૧૦ E૭ X ૧૦ E૭ સાગર ટૂંકમાં તે ૨૦ ક્રોડાકોડ (૨૦ E14 અથવા ૨૦ X૧૦,૦૦૦,૦૦૦ X ૧૦,૦૦૦,૦૦૦) સાગર કાળ. દરેક અર્ધચક્રને છ પેટા ભાગમાં વહેંચવામાં આવે છે. જે છ આરા તરીકે ઓળખાય છે. આ છ આરાના નામ અને ક્રમ તથા પાછા ફરતા અર્ધકાળચક્રના નામ નીચે આપેલ છે. આપણા ભરત ક્ષેત્રમાં ૨૪ તીર્થકરો અવસર્પિણી (ઊતરતા) કાળના અને ૨૪ તીર્થકરો ઉત્સર્પિણી (ચડતા) કાળના ત્રીજા અને ચોથા આરામાં જન્મે છે. અત્યારે આપણે અવસર્પિણી (ઊતરતા) કાળના પાંચમાં આરાના કાળચક્રમાં છીએ કે જે દુ:ખમ કાળ (દુઃખી) આરા તરીકે ઓળખાય છે. જેના કુલ ૨૧000 વર્ષમાંથી ૨૫૦૦ વર્ષ પસાર થઈ ગયા છે. અવસર્પિણી (ઊતરતા) કાળના છ આરા ૧ સુખમ સુખમ સુખમાં સુખમાં ૪ ક્રોડાકોડ સાગરોપમ કાળ સમય
સતત ખૂબ જ સુખ
૨ ૩
સુખમ કાળ સુખી કાળ ૩ ક્રોડા ક્રોડ સાગરોપમ સુખમ દુઃખમ સુખ વધુ દુઃખ ઓછું ૨ ક્રોડાકોડ સાગરોપમ કાળ દુઃખમ સુખમ્ દુઃખ વધુ સુખ ઓછું ૧ ક્રોડાક્રોડ સાગરોપમથી કાળ
૪૨૦૦૦ વર્ષ ઓછું દુ:ખમ કાળ દુ:ખી સમય ૨૧૦૦૦ વર્ષ
૪
૫
34
જૈન દર્શન અને આચારની સરળ સમજ