________________
સુખમ સુખમ
સુખમ
સુખમ દુઃખમ
દુઃખમ સુખમ્
દુઃખમ
3
6
ઉત્સર્પિણી કાળના
2
દુઃખમ દુઃખમ
કાળ
૦૫ સૃષ્ટિના મૂળભૂત છ દ્રવ્યો
1 6 5
અવસર્પિણી કાળ
2
દુઃખમ
દુઃખમ દુઃખમ
સુખમ સુખમ
સુખમ
સુખમ દુઃખમ
દુઃખમ સુખમ્
જૈન ધર્મ ઐતિહાસિક કાળને ચક્રાકારમાં બારીકાઇથી જોવે છે. કાળચક્ર તે કોઈ ચક્ર નથી પણ પરિવર્તનશીલ હોવાથી તેને સમજવા માટે તે શાબ્દિક પ્રયોગ છે. નીચે ઊતરતા કાળચક્રને અવસર્પિણી (અર્ધચક્ર) અને ઉપર જતાં કાળચક્રને ઉત્સર્પિણી (બાકીનું અર્ધ ચક્ર) કહે છે. આખા કાળચક્રને કલ્પ કહે છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
પ્રથમ અર્ધ ચક્ર ઊતરતા ક્રમમાં આગળ વધે છે, જે અવસર્પિણી કાળ તરીકે ઓળખાય છે. જ્યાં માનવીનાં સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ, શરીરનું કદ, શારીરિક બળ અને આયુષ્ય સતત ઊતરતા ક્રમમાં હોય છે એટલે ઘટતા જાય છે.
33