Book Title: Prekshadhyana Yogik Kriyao
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004808/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનવિજ્ઞાન ગ્રંથમાળા: ૭ પ્રણાધ્યાના યૌગિક ક્રિયાઓ બીરની , એ રેક શુપાચાર્ય મહાપ્રભા Jain (4) us મનિ કિશનલાલ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાધ્યાન યૌગિક ક્રિયાઓ મુનિ કિશનલાલ પ્રેક્ષાધ્યાન એકેડમી સંચાલિત અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ જીવન-વિજ્ઞાન ગ્રંથમાળા-૭ PREXA DIYAN : YAUGIK KRIYAO By Muni Kishanlal ગુજરાતી આવૃત્તિ સંપાદક : ડો. રમણીક શાહ પ્રબંધ સંપાદક : શુભકરણ સુરાણા અનુવાદક : કુ. જયાબેન સતિયા આવૃત્તિ: પ્રથમ , ૧૯૮૯ પ્રત ૫૦૦૦. કિંમત : ૮.રૂપિયા મુદ્રકઃ શ્રીનાથજી ઓફસેટ પ્રિન્ટર્સ, નરોડા, અમદાવાદ ધી ઇલેકટ્રો ટાઇપ સેટર્સ પ્રભાત ભવન, મીરઝાપુર રોડ, અમદાવાદ-૧ પ્રકાશક : સંતોષકુમાર સુરાણા નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઇ, ચારૂલ, સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન ૪૦૬ ૨૨૧ ૩૬ ૨૫૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષયાનુક્રમ પૃષ્ઠક ૨૫ પ્રકાશકીય સંપાદકીય કશ્ય યૌગિક શારીરિક ક્રિયાઓ - વર્તમાન યુગના સંદર્ભમાં ક્રિયાઓનો પ્રભાવ યૌગિક શારિરીક ક્રિયાઓની પ્રવિધિ અર્ધવંદન પ્રથમ કિયા -મસ્તક માટે બીજી ક્રિયા -આંખ માટે ત્રીજી ક્રિયા -કાન માટે ચોથી ક્રિયા -મોં તેમજ સ્વરયંત્ર માટે પાંચમી ક્રિયા -ગર્દન માટે છઠ્ઠી ક્રિયા -ખભા માટે સાતમી ક્રિયા -હાથ માટે આઠમી ક્રિયા - છાતી અને ફેફસા માટે નવમી કિયા - પેટ માટે દસમી ક્રિયા -કમર માટે અગિયારમી ક્રિયા -પગ માટે બારમી ક્રિયા -ઘૂંટણ તેમજ પંજા માટે તેરમી ક્રિયા - કાયોત્સર્ગ સ્વભાવ શુદ્ધિ માટે મેરુદંડની ક્રિયાઓ પ્રથમ યિાથી આઠમી ક્રિયા સુધી ૪ કાયોત્સર્ગની મુદ્રા ૫ પેટ તેમજ શ્વાસની ક્રિયાઓ પ્રથમથી દસમી ક્રિયા સુધી સંકલ્પ સૂત્ર ૩૪ ૩૭ ૩૮ ૪૫ ૫૫ ૫૬ ૬૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રેક્ષા-સાધના સર્વાગીણ પદ્ધતિ છે, જેમાં અધ્યાત્મનાં અતલ ઊંડાણમાં પ્રવેશ કરી એક બાજુ ચિત્તને નિર્મળ તેમજ કષાયોને તદ્દન ઉપશાન કરવાની પ્રક્રિયા બતાવવામાં આવે છે, તો બીજી બાજુ સ્વાચ્ય-પ્રાપ્તિ માટે આસન, પ્રાણાયામ, તનાવમુકિત તેમ જ માનસિક શાંતિ માટે કાયોત્સર્ગ અને ભાવનાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ તેમ જ ભાવ-પરિવર્તન માટે ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, વેશ્યાધ્યાન તેમ જ અનુપ્રેક્ષાઓનો પ્રયોગ તે પ્રેક્ષાધ્યાનની પોતાની વિશેષતા છે. પ્રાધ્યાનના પ્રાયોગિક પ્રશિક્ષણ દ્વારા હજારો વ્યક્તિઓએ શારીરિક સ્વાથ્ય તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત કરી છે, તથા ભાવનાત્મક આવેગોમાં રૂપાન્તરણ વડે સ્વસ્થ, શાંત અને નિર્મળ ચિત્તનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુષ્પ યૌગિક શારીરિક ક્રિયામાં આખાએ શરીરને થોડા જ સમયમાં સક્રિય અને શક્તિશાળી બનાવવાની પ્રવિધિ છે. યોગની આ ક્રિયાઓ સ્વયં પરિપૂર્ણ છે. સમ્યક શ્વાસ અને પેટની સક્રિયતા માટે દસ ક્રિયાઓ પર્યાપ્ત છે. મેરુદંડને સુદઢ લચીલો અને પ્રાણવાન બનાવવામાં મેરુદંડની ક્રિયાઓનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ છે. માથાથી પગ સુધીના પ્રત્યેક અવયવને સક્રિય અને શક્તિશાળી બનાવવા માટે તેર ક્રિયાઓ સહજ છે. જે પ્રત્યેક વ્યક્તિ આરામથી કરી શકે છે. આ પુષ્પના લેખક અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસીના અંતેવાસી શિષ્ય મુનિ શ્રી કિશનલાલજી છે, જેઓ યોગ-સાહિત્યના અધ્યયન - અધ્યાપનની સાથે સાથે Page #6 -------------------------------------------------------------------------- ________________ યોગ-પદ્ધતિઓના પ્રયોગો અને પ્રશિક્ષણમાં પણ સહભાગી છે. યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના માર્ગદર્શન નીચે યોજાતી પ્રક્ષાધ્યાન શિબિરો, પ્રેક્ષા-પ્રશિક્ષણ શિબિરો તથા જીવન-વિજ્ઞાન- પ્રશિક્ષણ શિબિરોમાં આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ, ધ્યાન વગેરેના પ્રશિક્ષણની જવાબદારી તેઓ ખૂબ કુશળતાપૂર્વક સંભાળી રહ્યા છે. યુગ-પ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજે હજારો લોકો આ આધ્યાત્મિક સાધનાના માર્ગે ચાલી સમસ્યાઓથી મુક્ત શાંત જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા પધ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મ-મનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સર્વાગીણ સાધના-પધ્ધતિ સર્વજનહિતાય, સર્વજન-સુખાય સિધ્ધ થશે. * શારીરિક ક્રિયાઓને સ્પષ્ટતાથી સમજવા માટે અને પ્રયોગ કરવાને માટે તેને સંબંધિત ચિત્રો પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેને માટે શ્રી કૈલાસ મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સાધક શ્રી રસિક મહેતાના પરિશ્રમથી આ ઉપયોગી તેમ જ સુંદર પ્રકાશન નીડમ્ ને આટલું જલદી પ્રાપ્ત થઈ શક્યું છે. આશા છે કે પુષ્પોની પરંપરામાં આ પ્રકાશન પણ પાઠકોની રુચિને અનુરૂપ લાગશે. શંકરલાલ મેહતા નિર્દેશક, તુલસી અધ્યાત્મ નીડમ્ જૈન વિશ્વ ભારતી, લાડનૂ For Private Mersonal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય) આચાર્ય શ્રી તુલસીજી અને યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી દ્વારા પ્રણીત પ્રેક્ષાધ્યાનથી ગુજરાત હવે સુપેરે પરિચિત છે. પ્રક્ષાધ્યાન એકેડમી દ્વારા પ્રેક્ષાધ્યાનના વિવિધ પાસાઓને વણી લેતાં નાનાં - મોટાં અનેક પુસ્તકો અદ્યાવધિ ગુજરાતીમાં રૂપાન્તરિત થઈ પ્રકાશિત થઈ ચૂકયાં છે. પ્રસ્તુત પુસ્તિકા તેમાં એક સુંદર ઉમેરો કરે છે. આ પુસ્તિકા આચાર્યશ્રીના અંતેવાસી મુનિ શ્રી કિશનલાલજી વિરચિત 'પ્રેક્ષાધ્યાન - યૌગિક ક્રિયાનું ગુજરાતી રૂપાન્તર છે. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય ઘણું ઊંચું છે - તેના સાધકને પોતાની જાતનો પરિચય કરાવવાનું - આત્મસાક્ષાત્કાર કરાવવાનું. આત્મસાક્ષાત્કાર તે કરી શકે જેનાં શરીર અને મન બન્ને સ્વસ્થ હોય. પ્રેક્ષાધ્યાન શરીર અને મન બન્નેને સ્વસ્થ કરવાનું અમોધ સાધન છે. આચાર્યશ્રી અને યુવાચાર્યશ્રીએ પ્રેક્ષાધ્યાનની સાધનામાં શરીરને સમજવાના અને સ્વસ્થ કરવાના માર્ગો દર્શાવ્યા છે. - જેમાં યૌગિક ક્રિયાઓનો પણ સમાવેશ થાય છે. મુનિ કિશનલાલજીએ અહીં પ્રક્ષાધ્યાન સાથે સંલગ્ન સરળ યૌગિક ક્રિયાઓ સ્વાનુભવના બળે સમજાવી છે. આ યૌગિક ક્રિયાઓ સરળ છે, અલ્પ - આયાસસાધ્ય છે અને સૌથી મોટી વાત એ છે કે અલ્પ સમયાવધિમાં આબાલ-વૃદ્ધ દ્વારા કરી શકાય તેવી છે. અનેક વ્યવહારિક અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પૂ. મહાપ્રજ્ઞજીના પ્રેક્ષાધ્યાન અંગેના મૂલ્યવાન પુસ્તકોની અનુવાદ – શ્રેણીનો પ્રબંધભાર નિષ્ઠાપૂર્વક સંભાળવા માટે શ્રી શુભકરણજી સુરાણા અભિનંદનને પાત્ર છે. પ્રસ્તુત પુસ્તિકાના અનુવાદ માટે કુ. જયાબેન સતિયાનો અહીં સહર્ષ આભાર માનું છું. Page #8 -------------------------------------------------------------------------- ________________ મૂળ હિન્દી પુસ્તિકાની ચાર જ વર્ષમાં અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે તે તેની ઉપયોગિતા પ્રગટ કરે છે. આશા છે ગુજરાતના પ્રેક્ષાધ્યાનના સાધકો - ચાહકોને પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી બનશે. - રમણીક શાહ For Private Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વકથ્ય પ્રેક્ષાધ્યાન સાધનાની સરળ અને વૈજ્ઞાનિક વિધિ છે. તેમાં પ્રાચીન દાર્શનિક પધ્ધતિઓની જટિલતા ઓગાળી કઢાઇ છે, તો આધુનિક વિજ્ઞાનની નવીનતમ ઉપલબ્ધિઓનો વિનિમય પણ છે. સાધનાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સંશોધનને અવકાશ ન હોય. પૂર્ણતાએ પહોંચવા માટેની સંભાવના હર હંમેશ ઊભી રહે છે. પ્રેક્ષાધ્યાન પધ્ધતિનો એ સ્પષ્ટ સરળ દષ્ટિકોણ છે કે પ્રાચીન જ્ઞાનનો સંપૂર્ણ ઉપયોગ કરતાં કરતાં આધુનિક નવીન શોધોથી જે જીવન-વિકાસમાં સહયોગ મળે તો તેનો ઉપયોગ ઉપાદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે. - યોગ પરંપરા નથી, પરંતુ એક પ્રકારની વિધિ છે, જેને યોગીઓએ લાંબી સાધના અને અનુભવોથી શોધેલ છે. પ્રેક્ષાસાધનામાં કાયોત્સર્ગ, ધ્યાન, અનુપ્રેક્ષા, ભાવના અને સ્વાધ્યાયની સાથે આસન-પ્રાણાયામને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. પ્રેક્ષાધ્યાન-પદ્ધતિનું મંતવ્ય છે કે સાધનાના વિકાસ માટે શરીરને સ્વસ્થ હોવું અનિવાર્ય છે. સ્વસ્થ શરીર સિવાય સાધનાની અભિવ્યક્તિ શરીર પર કેવી રીતે ઉતરી શકે ? જૈન પરંપરામાં આસનોને “સ્થાન” કહેવામાં આવે છે. ભગવાન મહાવીર પોતે ધ્યાનમાં જુદાં જુદાં પ્રકારનાં આસનોનો ઉપયોગ કરતા હતા. કેવલજ્ઞાન કે વિશેષ ઉપલબ્ધિ માટે 'વજઋષભ-નારાચ-સંહનન” હોવું ખૂબ જ જરૂરી છે. શરીરના સંહનનથી શરીરની સુદઢતાને કારણે ધ્યાન વગેરે દીર્ઘકાલીન સાધના યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. - શારીરિક યૌગિક ક્રિયાઓ દરેક વ્યક્તિ કરી શકે છે. આ ક્રિયાઓથી શરીરના પ્રત્યેક અંગને સક્રિયતા અને શક્તિ પ્રાપ્ત Page #10 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પ્રેક્ષા-ધ્યાન શિબિરોમાં આસન-પ્રાણાયામના પ્રયોગ કરાવતી વખતે એવો અનુભવ થયો કે વૃદ્ધ યા અસ્વસ્થ વ્યક્તિઓ કે જે સંપૂર્ણપણે આસન કરવા શક્તિમાન નથી તેઓ યૌગિક શારીરિક ક્રિયાઓ સરળતાથી કરી શકે છે તથા તેમને તે દ્વારા પોતાના અંગોમાં શકિત અને સક્રિયતાના વિકાસનો અનુભવ કરાવી શકાય છે. યૌગિક શારીરિક ક્રિયાઓ સાધના અને ધ્યાનની દ્રષ્ટિથી મહત્ત્વપૂર્ણ છે. શ્વાસ-પ્રશ્વાસનું સંતુલન સાધનાની ભૂમિકા છે. મેરુદંડની ક્રિયાઓ શકિતને ઊર્ધ્વગામી બનાવવામાં તથા સ્વાથ્યમાં સહયોગી બને છે. સાધનાના વિકાસ માટે મેરુદંડ સ્વસ્થ, લચીલો અને સક્રિય હોવો ઘણો જરૂરી છે. યૌગિક શારીરિક ક્રિયાઓ આખાએ શરીરને સક્રિય અને તેજસ્વી બનાવવામાં મદદરૂપ થાય છે. શરીરના પ્રત્યેક અંગને તેનાથી દૃઢતા તેમ જ શકિત મળે છે. પ્રેક્ષાધ્યાનના અભ્યાસી સાધક - સાધિકાઓ આ યૌગિક શારીરિક ક્રિયાઓથી પોતાને લાભાન્વિત કરશે. મુનિ ધર્મેન્દ્રકુમારજી અને નીડમ્ ના સંયોજક ધર્મચંદ્ર જૈનના સૂચનોએ આની ઉપયોગિતાને વધારી દીધી છે. આશા છે કે પ્રેક્ષા-ધ્યાનના સાધકો યૌગિક ક્રિયાઓના અભ્યાસથી સાધનામાં શક્તિશાળી બનશે. મુનિ કિશનલાલ For Private Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ -: યોગિક શારીરિક ક્રિયાઓ :વર્તમાન યુગના સંદર્ભમાં - વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કે જટિલમાં જટિલ જો કોઈ પણ યંત્ર હોય તો તે માનવ-શરીર છે. માનવ શરીરની રચના જ એ પ્રકારની છે કે તેને હંમેશાં સક્રિય અને વ્યવસ્થિત રાખવું અત્યંત જરૂરી છે. તેની પૂર્તિ યૌગિક ક્રિયાઓ કરે છે. શરીરની આ સક્રિયતા અને સ્વસ્થતા બરાબર રાખીને જ આપણે સાધનાના પરિણામોને પ્રાપ્ત કરી શકીએ. શરીરને સક્રિય અને વ્યવસ્થિત બનાવવાની દૃષ્ટિથી યૌગિક શારીરિક ક્રિયાઓ પ્રેક્ષા-પ્રવિધિનું મહત્ત્વપૂર્ણ અંગ છે. દેશ, કાળ અને સમાજની પરિસ્થિતિઓમાંથી પસાર થતા વ્યકિત માટે એ મુશ્કેલ બનતું જાય છે કે તે યોગાસન અને વ્યાયામ માટે વધારે સમય આપી શકે. કોઈક પાસે સમયનો અભાવ નથી હોતો તો તેને સ્થાનની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધતી જતી શહેરી સંસ્કૃતિએ મનુષ્યના જીવનને પ્રકૃતિથી દૂર ધકેલી દીધું છે. તેની પાસે શારીરિક શ્રમ કરવા માટે ખેતર નથી, કે નથી હરવા ફરવા માટે ખુલ્લા મેદાનો કે જયાં તે શુદ્ધ પ્રાણવાયુ પ્રાપ્ત કરી શકે અને શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે. તેને ગીચ ભરચક ભીડવાળા રસ્તાઓ વચ્ચેથી ચાલવું પડે છે. તેને નાના નાના ફ્લેટોમાં આખાય પરિવાર સાથે ખીચોખીચ રહેવું પડે છે. એથી ય વિશેષ આજે માણસ એટલું બધું અનિયમિત જીવન જીવવા માંડ્યો છે કે તેની ઈચ્છા હોવા છતાં પણ તે આજે યોગાસન, પ્રક્ષાધ્યાન કે તેવી બીજી અન્ય પ્રવિધિઓ માટે સમય કાઢી શકતો નથી. ૧૦. Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓનો પ્રભાવ :શારીરિક, માનસિક પીડાઓથી ઘેરાયેલા કેટલાક લોકો આ અભ્યાસક્રમમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ તેમાં સાતત્ય જાળવવું તેમને માટે મુશ્કેલ બની જાય છે. સમયના અભાવના કારણે આસનોના લાભથી વંચિત ન રહેવું હોય તેમને માટે સૂક્ષ્મ ક્રિયાઓ જરૂરી છે. યૌગિક શારીરિક ક્રિયાઓ શરીર અને મન બંનેને સ્વસ્થ બનાવે છે. જે વ્યક્તિ શરીરની દૃષ્ટિથી રુષ્ણ, વૃધ્ધ અથવા અશક્ત છે તેને માટે પણ યૌગિક શારીરિક ક્રિયાઓ ઉપયોગી અને શકિત-સંવર્ધક છે. યૌગિક શારીરિક ક્રિયાઓથી આખાએ શરીરના સંધિ-સ્થળોમાં - સાંધાઓમાં લચક, અને કર્મજા શક્તિનો વિકાસ થાય છે, માંસપેશિઓમાં સ્કૃર્તિ તથા સ્નાયુ-સંસ્થાનમાં સક્રિયતા વધે છે, રક્તભ્રમણ સુવ્યવસ્થિત થવા માંડે છે. જેથી પ્રજ્ઞા પ્રકટ થવા માંડે છે. સ્વસ્થ ચિત્તમાં પ્રજ્ઞા પ્રકટ થાય છે. યૌગિક શારીરિક ક્રિયાઓની પ્રવિધિ : યૌગિક શારીરિક ક્રિયાની આ પ્રવિધિને પ્રાયોગિક રૂપ આપવામાં કોઈ વિશેષ સ્થાન તેમજ વ્યવસ્થાની અપેક્ષા નથી. ફકત સ્વચ્છ અને હવાદાર સ્થાન જરૂરી છે. આ સંપૂર્ણ પ્રયોગ એક સાથે કરવામાં લગભગ પંદર મિનિટ લાગે છે. સમયના અભાવમાં આ પ્રયોગને જુદા જુદા ભાગમાં વિભાજિત પણ કરી શકાય છે. આ અભ્યાસ મસ્તકથી લઈને પગ સુધી જુદા જુદા અવયવો પર ક્રમશ: થાય છે. ૧૨. Page #13 -------------------------------------------------------------------------- ________________ અર્હત્ - વંદન યૌગિક ક્રિયાની શરૂઆત કરતાં પહેલાં પોતાના ઈષ્ટદેવને પ્રણામ-નમન કરવું. પ્રેક્ષા-ધ્યાન સાધકનું ઈષ્ટ છે - “અહં” અર્થાત્ અનંત શકિત સંપન્ન ચૈતન્ય. અહું વંદન માટે વંદના-આસનમાં પંજાના આધારે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બેસો, વિનમ્રતાથી બંને હાથ જોડો. શ્વાસ લો. “વંદે” કહેતી વખતે મેરુદંડ સીધો રાખો. ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ કે FOR E કિ. E ' LE , છે * *.. ' ; ; . દર ક ** : - , - - ': ': ', * , , કે : face - --- - - - - - - - ::: : , . . તડકા કરતા નજર કરી કે ! A . . “અહ” બોલતી વખતે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નીચે ભૂમિ પર માથું ટેકવો. શ્વાસનું પૂરું રેચન કરો - બહાર કાઢો. ધીમે ધીમે પૂરક કરતાં કરતાં પહેલાંની સ્થિતિમાં આવી જાવ. આ ક્રિયા ત્રણ વખત કરો. આનાથી સ્મૃતિ વિકસિત થાય છે. તેમ જ દીર્ઘશ્વાસનો અભ્યાસ વધે છે. ૧૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ક્રિયા - મસ્તકને માટે જિક, કિજ માથાથી પ્રારંભ થતી આ પ્રથમ ક્રિયા છે. પગનાં બંને પંજા ભેગા કરી ઊભા રહો. નજર બરાબર સામે રાખો. બંને હાથ સાથળને અડાડી ઊભા રહો. ચિત્તને મસ્તક પર કેન્દ્રિત કરો. For Private Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ તિ નવ વખત શ્વાસોચ્છવાસ ક્રિયા કરો. અનુભવ કરો કે મસ્તિષ્કના સ્નાયુઓ સક્રિય અને પ્રાણમય બનતાં જાય છે. કપાળ, કાન અને મસ્તિષ્કના સ્નાયુઓને ખેંચાણ આપી પછી શિથિલ કરી દો. આ મસ્તિષ્કની ક્રિયા છે. આનાથી મસ્તિષ્કના દોષો દૂર થાય છે, સ્મૃતિ અને મસ્તિષ્કની શકિતનો વિકાસ થાય છે. ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ બીજી કિયા - આંખને માટે આંખોની ક્રિયામાં ગર્દન સીધી અને સ્થિર રાખો. ક્રિયા વખતે ગર્દનને કોઈ પણ રીતે હલાવશો નહીં. આંખોની આ ક્રિયાને સાત ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. '. Re : કરે છે જPP * કર * ૧. પૂરક કરતાં કરતાં આંખની કીકીઓ કપાળ તરફ લઈ જઈને આકાશ તરફ જુઓ.રેચક કરતાં કરતાં આંખોની કીકીઓને નીચેની તરફ લાવી પંજા તરફ જુઓ. આ ક્રિયા પાંચ વખત કરો. ... " For Private Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - ૨. પૂરક કરતાં કરતાં આંખોની કીકીઓ જમણી તરફના આંખના ખૂણા બાજુ લઇ જાવ. રેચક કરતાં કરતાં આંખની કીકીઓ ડાબી બાજુ લઈ જાવ. જેટલું પાછળની બાજુ જોવાય તેટલું જોવાનો પ્રયત્ન કરો. આ ક્રિયા પાંચ વખત કરો. a : : : : : 1:/isdE '. . . - ...' 1 '11: સરકાર છે . તે છે. , Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩. પૂરક કરી બંને કીકીઓ જમણી બાજુના ખૂણામાં ઉપરની બાજુ લઈ જાવ. રેચક કરતાં કરતાં બંને કીકીઓ ડાબા ખૂણા તરફ લઈ જાવ. આ વક્ર કોણાત્મક ક્રિયા છે. આ ક્રિયા પણ પાંચ વખત કરો. કડક - , , જ . :- - , , " કવિ 'ક' : For Privat 16 Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ go ૪. પૂરક કરી બંને કીકીઓ ડાબા ખૂણામાં ઉપરની તરફ લઇ જાવ. રેચક કરી કીકીઓ જમણા ખૂણામાં નીચે લાવો. આ ક્રિયા પણ પાંચ વખત કરો. For Privat Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂરક કરી કુંભક કરો. આંખોની કીકીઓને ગોળાકારમાં જમણી તરફથી ડાબી બાજુ ગોળ ગોળ ફેરવો. આ ક્રિયા પાંચ વખત કરો. એ જ રીતે કીકીઓ ડાબી તરફથી જમણી તરફ પણ ગોળાકારમાં ફેરવો. For Private&rsonal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬. રેચક કરી, કુંભક કરો. આંખોને ખૂબ જ ઝડપથી મટમટાવો. પૂરક કરો તથા ફરીથી રેચક કરી કુંભક કરો. ખૂબ જ ઝડપથી આંખોને મટમટાવો. ૭. બંને હથેળીઓને પરસ્પર ઘસીને ગરમ કરો. ધીમા °° For Private Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શથી હથેળીઓ દ્વારા આંખો પર માલિશ કરો. હથેળીઓનો સંપુટ બનાવી આંખોને હથેળીઓથી એવી રીતે ઢાંકો કે જેથી અંદર ગાઢ અંધકાર છવાઈ જાય. આંખોને ખુલ્લી રાખીને અંધારામાં ખૂબ ઝડપથી મટમટાવો. હથેળીઓના છિદ્રોથી આવતા પ્રકાશને જુઓ. ધીમે ધીમે આંગળીઓને એવી રીતે ઉઘાડતા જાવ જેથી સંપૂર્ણ પ્રકાશ ભરાઈ જાય. લાભ -આંખોના રોગો દૂર થાય છે. તેજ વધે છે. મોતિયો નથી થતો. આંખોની જ્યોતિ બરોબર જળવાઈ રહે છે. ચશમાના નંબર વધતા નથી અથવા ચશમાની જરૂરત રહેતી નથી. S ' ' '. . છે. એક સ્ટં છે Page #24 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ક્રિયા :- કાનને માટે કાનમાં તર્જની (અંગુઠાની જોડેવાળી આંગળી) નાંખીને તેને જમણી ડાબી બાજુ ફેરવો. કાનના બહારના ભાગને ચારે બાજુથી માલિશ કરો અને ઉપર નીચે ખેંચો. હથેળીઓથી બંને કાનોને દબાવી અંતર ધ્વનિ સાંભળો. શ્વાસોચ્છ્વાસ સામાન્ય રાખો. લાભ ઃ- કાન આખા શરીરના પ્રતિનિધિ છે. ગર્ભાવસ્થામાં બધા એ આકારમાં રહે છે. કાનની આ ક્રિયાથી અનેક રોગો શાંત થાય છે. કાન વહેતાં બંધ થાય છે, સાંભળવાની શક્તિનો વિકાસ થાય છે. આળસ દૂર થાય છે. વિવેકબુદ્ધિ જાગૃત થાય છે. 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ 28 Page #26 -------------------------------------------------------------------------- ________________ ચોથી કિયા - મોં તેમ જ સ્વરયંત્ર માટે મેંમાં શ્વાસને પૂરો ભરો, જેથી ગાલ ફૂલી જાય. બે ત્રણ વખત આ ક્રિયાનું પુનરાવર્તન કરો. બંને બાજુથી દાંત અને જડબાને પરસ્પર બરાબર ભીડીને દબાવો. પછી મને ખોલી નાખો. જમણા હાથની ત્રણે આંગળીઓને દાંતોની વચ્ચે ગળાની અંદરની તરફ લઈ જાવ. સાથે સાથે આ - આ - આને અવાજ પણ કરતા જાવ. લાભ :-ગાલ પર કરચલીઓ પડતી નથી. દાંતના રોગો દૂર થાય છે. અવાજ ઉઘડે છે. For Privatpersonal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ક્રિયા :- ગર્દન માટે (અ) પહેલાં શ્વાસ લો. ગર્દનને પાછળ પીઠની તરફ લઇ જાવ. અને ઉપર આકાશ તરફ જુઓ. શ્વાસને બહાર કાઢતાં કાઢતાં હડપચીને છાતીની સાથે ચીપકાવી દો. આ ક્રિયા પાંચ વખત કરો. 25 Page #28 -------------------------------------------------------------------------- ________________ 19= (બ) શ્વાસ બહાર કાઢતાં કાઢતાં ગર્દનને જમણા ખભાની તરફ વાળો. નજર પાછળની તરફ લઇ જાવ. પછી શ્વાસ લો. પાછા શ્વાસ કાઢતાં કાઢતાં ડાબા ખભાની તરફ ગર્દનને વાળો. આ ક્રિયા બંને તરફ પાંચ પાંચ વાર કરો. 29 Page #29 -------------------------------------------------------------------------- ________________ (સ) ગદર્નને જમણી તેમ જ ડાબી બંને બાજુ ગોળ ગોળ ફેરવો. વિધિ :- શ્વાસ લેતાં લેતાં હડપચીને કંઠકૂપમાં ચીપકાવો. આંખો બંધ કરો. જમણા ખભાની તરફ હડપચીને સ્પર્શ કરતાં કરતાં પીઠ તરફ ગન લઈ જાવ. ડાબા કાનને ડાબા ખભાને અડકાવીને હડપચીને ગળે અડકાડો. આંખો બંધ કરો. આ ક્રિયા ફરી ડાબી તરફ પણ કરો. આ બન્ને ત્રણ ત્રણ વખત કરો. - (દ.) શ્વાસ લઈને માથું અને ગર્દન જમણી બાજુ તરફ ઝુકાવો, કાન ખભે અડકશે. માથું સીધું કરી શ્વાસ બહાર કાઢો. શ્વાસ લઈને ડાબી તરફ માથું ઝુકાવો, કાન ખભાને અડકશે. માથું અને ગર્દન સીધા કરી શ્વાસ બહાર કાઢો રેચક કરો). આ ક્રિયા ત્રણ વાર કરો. લાભ :- ગર્દનનું દર્દ દૂર થાય છે. આંખો અને મગજની શક્તિ વધે છે. ' જ Page #30 -------------------------------------------------------------------------- ________________ WE SMS PAS 3 . riv 2G Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬ઠ્ઠી ક્રિયા - ખભા માટે (અ) શ્વાસ લેતાં લેતાં (પૂરક કરતાં બંને ખભાને ઉપર ઊંચા કરો. હાથ સીધા રાખો. શ્વાસ છોડતાં ખભાને નીચે લઈ જાઓ. હાથની મુઠ્ઠી બંધ રાખો. હાથ સીધા રાખો. આ ક્રિયા નવ વાર કરો. :: દાર For Private 30sonal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (બ) બંને હાથને વાળીને આંગળીઓને (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) ખભા ઉપર રાખો. પછી શ્વાસ લો. ત્રણ વખત હાથને આગળ પાછળ ગોળ ગોળ ફેરવો. પછી ફરી શ્વાસ કાઢતાં ત્રણ વખત હાથને પાછળથી આગળની તરફ ગોળ ગોળ ફેરવો. લાભ - ખભાની શક્તિ વધે છે. સાંધાનો દુ:ખાવો દૂર થાય છે , ,..... 2 39. Page #33 -------------------------------------------------------------------------- ________________ સાતમી ક્રિયા :- હાથ માટે * આ કેમકે વિક ** છે. આ . (અ) બંને હાથને સામેની બાજુ સીધા રાખો. શ્વાસ લેતાં લેતાં નાની આંગળીથી એક એક આંગળીને સક્રિય કરો. (બ) શ્વાસ કાઢીને ફરી શ્વાસ લો. હથેળી તેમ જ કાંડા સુધીના ભાગને પાંચ વખત ઉપર નીચે કરો તથા કાંડાને ગોળ ગોળ ફેરવો પણ હાથ સીધા રાખો. (સ) પાંચ વખત કોણીને વાળો અને સીધી કરો. (દ) અંતમાં આખા હાથને સીધો કરી ઝડપથી જમણી અને ડાબી બાજુ ફેરવો. દરેક ક્રિયા પાંચ પાંચ વખત કરો. લાભ - હાથ અને આંગળીઓની શક્તિ વધે છે. For.Private & Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આઠમી કિયા :- છાતી અને ફેફસાં માટે • શ્વાસ લો. બંને હાથને સિંહના પંજા માફક સામેની તરફ ઝટકા સાથે સ્વાસ કાઢતા કાઢતાં લાંબા કરશે. શ્વાસ લેતાં લેતાં હાથને છાતીની તરફ એવી રીતે લાવો કે જાણે કોઈ દોરડું પૂર્ણ તાકાતથી ખેંચી રહ્યા હો. પછી હાથને છાતીથી ખભા સુધી ફેલાવો. આ ક્રિયા ત્રણ વખત કરો. લાભ :- છાતી અને ફેફસાંની શક્તિ વધે છે. * * * ન કે * - - - , , Aત ***. 33 Page #35 -------------------------------------------------------------------------- ________________ નવમી કિયા - પેટ માટે કમર સુધીના ભાગને લગભગ ૩૦ ડીગ્રીના ખૂણા સુધી વાળો. પેટને અંદરની બાજુ ખેંચો, પછી શ્વાસ છોડો અને કુંભકની સ્થિતિમાં પેટને પીઠની તરફ અંદર લઈ જઈ ઉપર ખેંચો. પછી પેટને ખૂબ ઝડપથી અંદર અને બહાર તેમ વારે વારે ગતિ આપો. આ ક્રિયા પાંચ વખત કરો. એક વખતમાં પેટ પંદરથી વીસ વખત બહાર તેમ જ અંદર તેમ ગતિશીલ રહેશે. લાભ:-પેટના દોષો દૂર થાય છે. For Private 3 rsonal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ દસમી ક્રિયા :- કમર માટે (અ) શ્વાસ લો. બંને હાથ ઉપરની તરફ લઇ જાવ. પેટને આગળની તરફ તથા ખભાને પાછળની તરફ લઇ જાવ. શ્વાસ કાઢતાં કાઢતાં આગળની તરફ ઢળો. કપાળથી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. હાથ - પગના પંજાને સ્પર્શ કરે અથવા પગની પાસેના ભાગમાં રહે, શ્વાસ લેતાં લેતાં હાથ ઉપર ઊંચા કરો તેમ જ પાછળ ઝુકો. શ્વાસ કાઢીને ફરી આગળ તરફ ઝુકો. ત્રણ વખત આ ક્રિયા કરો. ૩૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ કાર પર પાકની તિ (બ) શ્વાસ કાઢતાં કાઢતાં કમરના ભાગને ડાબી તરફ ઝુકાવો. ડાબો હાથ ડાબા ઘૂંટણની તરફ નીચે લઈ જાવ. જમણા હાથને માથા પર થઇ ડાબી બાજુ તરફ લાવો. એ જ રીતે આ ક્રિયા જમણી તરફ ઝુકીને કરો. આ ક્રિયા પણ ત્રણ વખત કરો. લાભ - કમરના દોષો દૂર થાય છે. 39 Page #38 -------------------------------------------------------------------------- ________________ અગિયારમી યિા :- પગ માટે કારણ કે એક શ્વાસ લેતાં લેતાં પગના પંજા પર ઊભા રહો. ફરી શ્વાસ છોડતાં છોડતાં એડીને પાછી જમીન પર મૂકી દો. શ્વાસ ભરતાં ભરતાં એડી પર ઊભા રહો - પંજા જમીનથી ઉપર રહેશે. શ્વાસ છોડતાં પંજાને જમીન પર પાછા મૂકી દો. દરેક ક્રિયા પાંચ પાંચ વખત કરો. લાભ - એડીનો દુઃખાવો અને પંજાના દોષો દૂર થાય છે. ૩૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ બારમી ક્રિયા :- ઘૂંટણ તેમ જ પંજા માટે ' ક' :* * વાદ (અ) જમણા ઘૂંટણને વાળીને એડીથી નિતંબને પાંચ વખત મારો. એવી જ રીતે ડાબા ઘૂંટણને વાળીને કરો. For Private3 Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ (બ) પછી બને ઘૂંટણની ઢાંકણીઓને પાંચ વખત ઉપર નીચે કરો. જ કરી (સ) કેડ પર હાથ રાખો. બંને પગોની વચ્ચે એક ફુટનું અંતર રાખો. ધીમે ધીમે ઘૂંટણોને આગળ સામેની તરફ વાળો. શ્વાસ છોડો. શ્વાસ લેતાં લેતાં ઉપર આવી જાવ. કમર, ધડ, માથું સીધું રાખો. આ ક્રિયા પાંચ વખત કરો. For Privat3&personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ રિક : - * * * 5 + + કલનમના દિન :: (દ) ઘૂંટણને જમણી તરફ વાળો અને શ્વાસ કાઢો. કમરને સીધી રાખીને સુકો. ફરી શ્વાસ લો. પછી ઘૂંટણોને ડાબી તરફ વાળો. શ્વાસ બહાર કાઢો. કમરને સીધી રાખો. આ ક્રિયા ત્રણ વાર કરો. ૪૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ T છે છે કે . ક' ક હે : ૧ રા (ઈ) બંને પંજા ભેગા કરી ઊભા રહો. શ્વાસ લેતાં લેતાં ઘૂંટણોને વાળો અને જમણે ડાબે ગોળાકાર પાંચ વખત ઘુમાવો. ૪૧ Page #43 -------------------------------------------------------------------------- ________________ કરે કરતા કાર FE ::::: (ઇ) જમણા પગને પિંડીની તરફ નીચે લાવીને પંજાને ભૂમિથી થોડા ઉપર કરી નીચે વાળો. એવી જ રીતે ડાબા પગથી પણ કરો. ઝટ Page #44 -------------------------------------------------------------------------- ________________ (ફ) પગની એક એક આંગળીને સક્રિય કરો. પછી જમણી તરફથી ડાબી તરફ અને ડાબી તરફથી જમણી તરફ પગને ગોળાકાર ફેરવો. એવી જ રીતે બીજા પગથી પણ કરો. આ ક્રિયા ત્રણ વાર કરો. . અ "જક લાભ - ઘૂંટણ, પિડી, પંજા અને આંગળીઓનો દુઃખાવો દૂર થાય છે. શક્તિનો સંચાર થાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ તેરમી ક્રિયા - કાયોત્સર્ગ કર ઊભા ઊભા શરીરના દરેક અવયવ, માંસપેશી, સ્નાયુને શિથિલ કરો. આંખો બંધ રાખો. ચિત્તને આખા શરીરમાં ફેલાવી For Private P ersonal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ દો. આખા શરીરને તાણમુક્તિનું સૂચન આપો અને શરીરમાં શિથિલતાનો ભાવ અનુભવો. શરીર શિથિલ રહે, પરંતુ ચૈતન્ય પ્રત્યે પૂરી રીતે જાગૃત રહે. ત્રણ-ચાર દીર્ઘ-શ્વાસ પછી કાયોત્સર્ગ પૂર્ણ કરો. લાભ - તાણ-મુક્તિ, માનસિક શાંતિ, જાગરૂકતાની પ્રાપ્તિ અને મમત્વનો પરિહાર થાય છે. સ્વભાવ સુધાર માટે મેરુદંડની ક્રિયાઓ શરીરમાં મેરુદંડ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ અંગ છે. મેરુદંડનું લચીલાપણું સ્વસ્થતાનું લક્ષણ છે. સ્વસ્થ વ્યકિતનો મેરુદંડ સીધો અને લચકદાર હોય છે. મેરુદંડની પાસે ઈડા, પિંગલા વગેરે હજારો નાડીઓ હોય છે. મેરુદંડ મજબૂત હોય તો વ્યક્તિની ચેતનાને વિકસિત થવાનો મોકો મળે છે. મેરુદંડની લચક ફક્ત સ્વાથ્યને માટે જ વરદાનરૂપ નથી, પરંતુ તે સુંદર સ્વભાવ અને સાધનાની દૃષ્ટિથી પણ મહત્ત્વપૂર્ણ છે. આ ક્રિયાઓ સરલ સહજ લાગે છે. સહજ લાગતી ક્રિયાઓ જ જીવનને સૌથી વધુ પ્રભાવિત કરે છે. મેરુદંડની સુઘડતાને ધ્યેયમાં રાખીને જ આ ક્રિયાઓની પસંદગી કરવામાં આવી છે. મેરુદંડની સ્વસ્થતા સ્મૃતિ, વિચાર, ચિંતન અને સ્વભાવને પ્રભાવિત કરે છે. સ્વભાવ, વિચાર અને ચિંતનમાં શુધ્ધિ લાવવાને માટે મેરુદંડની ક્રિયાઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. મેરુદંડના નીચેના છેડા પર શક્તિ કેન્દ્ર છે. અને માથાના સૌથી ઉંચા ભાગ પર (ચોટીના સ્થાન પર) જ્ઞાન કેન્દ્ર છે. શક્તિ અને જ્ઞાનના વિકાસ માટે મેરુદંડની સ્વસ્થતા - સક્રિયતા ખૂબ જ જરૂરી છે. ઈડા, પિંગલા અને સુષુમણામાં પ્રાણનો પ્રવાહ સરખી રીતે પ્રવાહિત થવા માંડે છે. પ્રાણનો પ્રવાહ બરાબર થવાથી વ્યક્તિત્વના વિકાસમાં જરૂરી સહયોગ મળે છે. ત્રણ Page #47 -------------------------------------------------------------------------- ________________ મેરુદંડનું સીધા રહેવું ધ્યાનને માટે ખૂબ જરૂરી છે. મેરુદંડ સીધો રહે છે ત્યારે પ્રાણનો પ્રવાહ સુષુણામાં અત્યંત સહજતાથી વહે છે. મેરુદંડની ક્રિયાઓ પેટ, ગર્દન અને કમરમાં એકઠાં થયેલ ઝેરને બહાર કાઢવામાં સહયોગી થાય છે. મેરુદંડની ક્રિયાઓ આબાલવૃધ્ધ બધાં જ સરળતાથી કરી શકે છે. મેરુદંડની ક્રિયાઓ :શરીરની સ્થિતિ : જમીન પર ચત્તા સૂઈ જાવ. બંને પગ સીધા રાખો. હાથોને ખભાની સમાન્તર સીધા લંબાવો. હથેળીઓ જમીનને સ્પર્શ કરે તેવી રીતે રાખો. જ ધરી દરેક + For Private & Sonal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ક્રિયા : સ્થિતિ :- બંને પગની મધ્યે પોતાના પગના તળિયાની લંબાઈ જેટલું અંતર રાખો. (૧) શ્વાસ લેતાં લેતાં ડાબા પગના અંગૂઠાને જમણી એડીથી સ્પર્શ કરો. જમણી બાજુ પાસુ ફેરવો. ગર્દન ડાબી તરફ ઘુમાવો. શ્વાસને બહાર કાઢતાં ફરીથી હતી તેવી ને તેવી સ્થિતિમાં આવી જાવ. (૨) શ્વાસ લેતાં જમણા પગના અંગૂઠાને ડાબી એડીથી સ્પર્શ કરતાં કરતાં ડાબી બાજુ પાસુ ફેરવો. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં ફરીથી હતી તેવી સ્થિતિમાં આવી જાવ. For Privatew rsonal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ બીજી ક્રિયા : શરીરની સ્થિતિ :- પ્રથમ ક્રિયા જેવી જ રહેશે. બીજી ક્રિયાની સ્થિતિમાં જમણા પગને સીધો ઉપર ઉઠાવીને એડીને ડાબા પગના અંગૂઠા અને પાસેની આંગળીઓની વચ્ચે બરાબર ગોઠવો. - ૧. શ્વાસ લઈ બંને પગના પંજાને જમણી તરફ લઈ જઈ જમીનને સ્પર્શ કરો. શરીર જમણી બાજુ પાસુ બદલશે, ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં પાછા પહેલાંની મૂળ સ્થિતિમાં આવી જાવ. ૨. શ્વાસ લેતાં બંને પગ ડાબી તરફ લઈ જઈ જમીનને સ્પર્શ કરો. શરીર ડાબી તરફ પાસુ બદલશે, ગર્દનને જમણી તરફ ફેરવો. શ્વાસ છોડતાં ફરી પાછા પહેલાંની મૂળ સ્થિતિમાં આવી જાવ. * એક નામ કે ના નોંધ:- આ ક્રિયા વારાફરતી પગ બદલીને ફરી કરો. For Private Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ક્રિયા :શરીરની સ્થિતિ :- પ્રથમ ક્રિયા જેવી રહેશે ત્રીજી ક્રિયાની સ્થિતિ :ડાબા પગની ઘૂંટી પર જમણા પગની ઘૂંટી બરાબર ટેકવો. ૧. શ્વાસ લેતાં બંને પગને ડાબી તરફ ફેરવો, પગને જમીનનો સ્પર્શ કરાવો. શરીર ડાબી તરફ પાસુ બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાવ. ૨. શ્વાસ લેતાં પગને જમણી તરફ જમીનથી સ્પર્શ કરાવો. આખું શરીર જમણી તરફ પાસુ બદલશે. ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાવ. : " 2 + ૬ . .' ' જે જરૂર ને, કે જ કરી નોંધ :- આ ક્રિયાને બીજા પગથી પણ ફરી કરો. For Private Cersonal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ચોથી ક્રિયા :શરીરની સ્થિતિ :- પૂર્વવત્ રહેશે. ચોથી ક્રિયાની સ્થિતિ :- ડાબો પગ સીધો રાખો. જમણો પગ વાળીને પગના તળીઆને ઘૂંટણની પાસે બરાબર ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અડાડો. ૧. શ્વાસ લેતાં લેતાં ડાબા પગ ઉપરથી જમણા ઘૂંટણને ડાબી તરફ જમીન સાથે સ્પર્શ કરાવો. જમણો ખભો ડાબી બાજુ પાસુ બદલશે. ગર્દનને જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં ફરી પાછા હતી તેવી સ્થિતિમાં આવી જાવ. જમણા પગને સીધો રાખો. ડાબા પગને શ્વાસ લેતાં લેતાં જમણા પગ ઉપરથી ડાબા પગના ઘૂંટણને જમીનનો સ્પર્શ કરાવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. Page #52 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ક્રિયા : સ્થિતિ :- બંને પગના ઘૂંટણોને વાળો. બંને પગની વચ્ચે એટલું અંતર રાખો કે જેથી એક પગનો ઘૂંટણ બીજા પગના તળિયામાં લાવી શકાય. ૧. શ્વાસ લેતાં લેતાં જમણા પગના ઘૂંટણને ડાબા પગના તળિઆમાં અડાડો. શરીર ડાબી તરફ પાસું બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. પછી શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. ૨. હવે શ્વાસ લેતાં લેતાં ડાબા પગના ઘૂંટણને જમણા પગના તળિઆમાં અડાડો. શરીર જમણી બાજુ પાસું બદલશે. જ્યારે ગર્દન ડાબી તરફ ફેરવો. પાછા શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. નાનક : ક {" :. પછે. Page #53 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી ક્રિયા :શરીરની સ્થિતિ પહેલાંની માફક રહેશે. છઠ્ઠી ક્રિયાની સ્થિતિ :- બંને પગને ઘૂંટણથી વાળીને પગના તળીઆ જમીન પર સીધા રાખો. પગ નિતંબને ચીપકીને રહે તે ધ્યાન રાખવું. ૧. શ્વાસ લેતાં લેતાં બંને ઘૂંટણને ડાબી તરફ ભયતળ તરફ લઈ જાવ. શરીર પણ ડાબી તરફ પાસું બદલશે. ગર્દન જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. - ૨. શ્વાસ કાઢતાં બંને ઘૂંટણોને જમણી તરફ જમીન પર સ્પર્શ કરાવો. શરીર જમણી તરફ પાસું બદલશે. ગર્દન ડાબી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. કિં .. / પર Page #54 -------------------------------------------------------------------------- ________________ સાતમી ક્રિયા :શરીરની સ્થિતિ :- પહેલાં પ્રમાણે. શ્વાસ લેતાં લેતાં કમરની તરફ નિતંબના ભાગને જમીનથી ઉપર ઊચકી ઝડપથી જમીન પર પછાડો. શ્વાસ છોડો. આ ક્રિયાને ત્રણ વખત કરો. પછી પાછા કાયોત્સર્ગની મુદ્રામાં આવી જાવ. એડીથી લઈને ખભા સુધી શરીરને ઊંચું કરો. અને એક સાથે ત્વરિત ગતિથી પાછું જમીન પર પછાડો. પ3 Page #55 -------------------------------------------------------------------------- ________________ આઠમી ક્રિયા - જમીન પર ચત્તા સૂવો. હાથને માથાની પાછળ લઈ જઈ શ્વાસ લો. ડાબી તરફ શરીરને ગોળ ગોળ ફેરવો. શ્વાસ છોડીને ચત્તા સીધા થઈ જાવ. શ્વાસ લઈને જમણી તરફ શરીરને ગોળાકાર વેલણ માફક ફેરવો. શ્વાસ ભરી, શ્વાસ છોડી ચત્તા સૂઈ જાવ. શરીરને શિથિલ કરી દો. આ ક્રિયા પાંચ વાર કરો. આખાએ શરીરનું આથી માલિશ થઈ જાય છે. પેટ, છાતી અને કમરની વિકૃતિઓ દૂર થાય છે. ; '' * . . કે લાભ :- આનાથી સંપૂર્ણ શરીરની માલિશ થઈ જાય છે. પેટ, છાતી અને કમરની વિકૃતિઓ દૂર થાય છે. કો પ૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગની મુદ્રા સીધા ચત્તા સૂવો. ચિત્તને શ્વાસ પર કેન્દ્રિત કરો. બહુ જ ધીરે ધીરે શ્વાસ પ્રશ્વાસ લો. શરીરને ખૂબ શિથિલ કરો. આંખો પોચી પોચી બંધ કરો. બંને પગની વચ્ચે એક ફૂટનું અંતર રાખો. હથેળીઓ આકાશની તરફ શરીરથી સમાનાન્તર ફેલાવી રાખો. પ્રત્યેક અવયવમાં શિથિલતાનો ભાવ અનુભવો. ઘર Page #57 -------------------------------------------------------------------------- ________________ પેટ અને શ્વાસની ક્રિયાઓ : સમ્યક્ શ્વાસની આવશ્યકતા :- પ્રેક્ષાધ્યાનમાં શ્ર્વાસની ક્રિયાનું સમ્યક્ - ઠીક હોવું જરૂરી છે. પ્રેક્ષાની શરૂઆત શ્ર્વાસથી થાય છે. શ્વાસની ક્રિયા બરાબર થવાથી સાધનામાં શીઘ્ર અને વ્યવસ્થિત વિકાસ થાય છે. સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયાને ઘણાં લોકો ઉંધી જ કરે છે. જે તનાવ ગ્રસ્ત છે તેના શ્વાસોચ્છ્વાસ ઉંધા જ ચાલવા માંડે છે. પેટની દસ ક્રિયાઓમાં જેવી શ્વાસની ક્રિયા બરાબર થાય છે કે તરત પાચનતંત્ર પણ વ્યવસ્થિત થવા માંડે છે. નાનું બાળક સાહજિક રીતે શ્વાસોચ્છ વાસ કરે છે. જ્યારે તે શ્વાસ લે છે ત્યારે તેનું પેટ ફૂલે છે અને શ્વાસ કાઢે છે. ત્યારે પેટ સંકોચાય છે. સમ્યક્ શ્વાસોચ્છ્વાસ માટે શ્વાસ લો ત્યારે તમારું પેટ ફુલવું જોઇએ. શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ સંકોચાવું જોઇએ. તેનાથી શ્વાસોચ્છ્વાસ સાહજિક રીતે દીર્ઘ થવા માંડે છે. આ ક્રિયાઓ માટે તનાવરહિત થઇ ઊભા રહો. ચિત્તને ક્રિયામાં સંલગ્ન કરો. શ્વાસ-પ્રશ્વાસની સાથે પેટનું સંચાલન થશે. શ્વાસ અંદર આવી જશે ત્યારે પેટ ફૂલશે. શ્વાસ બહાર નીકળશે ત્યારે પેટ સંકોચાશે. પેટની ક્રિયાઓમાં શ્વાસ-પ્રશ્વાસની સ્થિતિ સમ્યક્ રહેશે. us Page #58 -------------------------------------------------------------------------- ________________ પેટની અને શ્વાસની દસ ક્રિયાઓ પ્રથમ ક્રિયા : ગર્દનને સીધી રાખો. દૃષ્ટિ બરાબર સામે રાખી, ધીમે ધીમે દસ વખત શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા કરો. :* * * * * ork w - - - - - - www.xx + 4 - ''+'t સિવાર - ' ' 1 Page #59 -------------------------------------------------------------------------- ________________ બીજી ક્રિયા : પૂર્વ આકૃતિમાં રહી ૧૦ વખત શ્વાસ-પ્રશ્વાસની ગતિ તીવ્ર કરો. ત્રીજી ક્રિયા - ઉપર આકાશની તરફ અપલક જોઈ દસ વખત શ્વાસ પ્રશ્વાસ કરો. કાકાર . છે I પર કે છેજો ** . . લાલ, કાકા - એ Page #60 -------------------------------------------------------------------------- ________________ ચોથી ક્રિયા : ગર્દન સીધી, દૃષ્ટિ સામે, શરીરથી પાંચ ફૂટ દૂર સુધી રાખો. દસ વખત શ્વાસ-પ્રશ્વાસને ખૂબ જ ઝડપથી તીવ્રતાથી કરો. For Private rsonal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાંચમી ક્રિયા : પ્રશ્વાસ બહાર કાઢીને મને કાગડાની ચાંચની જેવું બનાવીને શ્વાસ લો. પેટ, ફેફસા, ગળું અને ગાલ ફુલાવીને આંખો બંધ કરો. દાઢીને કંઠની સાથે અડાડો. મુખ બંધ કરી કુંભક કરો. ફરી ગર્દન ઊંચી કરી નાકથી શ્વાસ છોડો. તેનાથી ગરમી - શરીરનું ઉષ્ણતામાન વધે છે. ગરમીના સમયમાં આ ક્રિયા ન કરો. ઠંડીના દિવસોમાં આ ક્રિયા ત્રણથી ચાર વખત કરી શકાય. છઠ્ઠી ક્રિયા : બન્ને હાથોને કમર પર રાખો. આંગળીઓ પાછળ અને અંગૂઠો આગળની તરફ રાખો. દૃષ્ટિ તદ્દન સામે રાખો. ત્રીસ ડિગ્રીનો ખૂણો બનાવી શરીરને સ્થિર રાખો. દસ વખત શ્વાસ-પ્રશ્વાસ લો. કે : - . :: 39 For Private Prsonal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સાતમી ક્રિયા : છઠ્ઠી ક્રિયાની માફક આંગળીઓ કમર પર રાખી નવું ડિગ્રીના ખૂણા સુધી વાંકા વળો અને ખૂબ એ પથી શ્વાસ-પ્રશ્વાસ કરો. આ ક્રિયા દસ વખત કરો. Page #63 -------------------------------------------------------------------------- ________________ આઠમી ક્રિયા : છઠ્ઠી ક્રિયાની માફક શરીર આગળની તરફ ઝુકાવો. શ્વાસ બહાર કાઢીને બાહ્ય કુંભક કરો (બહાર શ્વાસ કાઢી બહાર શ્વાસ રોકો). પેટને ખૂબ તીવ્રતાથી સંચાલિત કરો. નવમી ક્રિયા : નેવું ડિગ્રીમાં શરીરને વાળી બાહ્ય કુંભકની સ્થિતિમાં પેટને ખૂબ તીવ્રતાથી સંચાલિત કરો. દસમી ક્રિયા : બંને પગને ખુરશીની માફક વાળો. બંને પગની વચ્ચે દોઢ ફૂટનું અંતર રાખો. હથેળીઓ ઘૂંટણ પર મૂકો. શ્વાસ બહાર કાઢો. પેટને પીઠની તરફ ખેંચીને ઉડ્ડિયાન કરો. આ અભ્યાસની પરિપક્વતા પછી નૌલી ક્રિયા થવા માંડશે. લાભ : શ્વાસની ક્રિયા સાહજિક થવા લાગે છે, કબજીયાત દૂર થાય છે, ફેફસાં સ્વસ્થ થાય છે, રક્તનું શુધ્ધિકરણ થાય છે, પેટના રોગોથી મુક્તિ મળે છે, પાચનક્રિયા વ્યવસ્થિત થાય છે, અપાન-વાયુની શુધ્ધિ થાય છે, પ્રાણ સક્રિય બને છે, તેમ જ બધી જ ગ્રંથીઓ પ્રભાવિત થાય છે જેથી તેમનો સ્ત્રાવ વ્યવસ્થિત થવા લાગે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ was WASAN esse 93 Page #65 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ સૂત્ર સંકલ્પ પ્રયોગના સમયે મન, વાણી અને શરીરને સ્થિર રાખો. વિશુધ્ધ ભાવથી ચિત્તને ભાવિત કરો. પદ્માસન કે સુખાસનમાં બેસી સંકલ્પ સૂત્રને વારે વારે ઉચ્ચારો - હું ચૈતન્યમય છું, હું આનંદમય છું હું શકિતમય છું હું સિધ્ધિમય છું. મારી અંદર અનંત ચૈતન્યનો, અનંત આનંદનો, અનંત શકિતનો સાગર લહેરાઈ રહ્યો છે તેનો સાક્ષાત્કાર કરવો એ જ મારા જીવનનું ધ્યેય છે. ઓમ્ શાંતિ.... શાંતિ... શાંતિ.... ઓમ્ અર્હમ્ નમ: ૬૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ પૂ. યુવાચાર્ય મહાપ્રશજી કોણે કહ્યું મન ચંચળ છે [હિન્દી-ગુજ.] ચેતનાનું ઊર્ધ્વરોહણ હિન્દી-ગુજ.] જૈન યોગ હિન્દી-ગુજ.] . મન જીતે જીત હિન્દી-ગુજ.] આભામંડળ [હિન્દી-ગુજ.] સંબોધિ હિન્દી-ગુજ.] . અપને ઘરમેં પ્રેક્ષાધાન : આધાર અને રવરૂપ હિન્દી-ગુજ.] પ્રેક્ષાધાન : કાયોત્સર્ગ [હિ.-ગુજ.]. પ્રેક્ષાધાન : શ્વાસપેક્ષા [" "] પ્રેક્ષાધાન : શરીરપ્રેક્ષા [" "] પ્રેક્ષાધાન : ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા [" ''] પ્રક્ષાધાન : વેશ્યાધ્યાન [" "] એનેકાન ત્રીજું નેત્ર હિન્દી-ગુજ.] કૈસે સોચે? હિન્દી-ગુજ.] એસો પંચણમક્કરો [હિન્દી-ગુજ.] અપ્રાણ શરણં ગચ્છામિ મહાવીર કી સાધના કા રહસ્ય મેં, મેરા મન, મેરી શાન્તિ (હિ. અં.]. જીવન કી પોથી મન કા કાયાકલ્પ ઘટ ઘટ દીપ જલે જીવનવિજ્ઞાન શ્રમણ મહાવીર હિન્દી અંગ્રેજી] મનન ઔર મૂલ્યાંકન એકલા ચલો રે અહમ કર્મવાદ અવનન મન સે સંપર્ક સત્ય કી ખોજ ઉત્તરદાયી કૌન ? આહાર ઔર અધ્યાત્મ મેરી દ્રષ્ટિ : મેરી સૃષ્ટિ યોગ-સંબંધી મહત્વની કૃતિઓ For Private & Peronal US 12] in a 2 O 9. ના અનૈકાત્ત ભારની વાળો