________________
(બ) બંને હાથને વાળીને આંગળીઓને (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) ખભા ઉપર રાખો. પછી શ્વાસ લો. ત્રણ વખત હાથને આગળ પાછળ ગોળ ગોળ ફેરવો. પછી ફરી શ્વાસ કાઢતાં ત્રણ વખત હાથને પાછળથી આગળની તરફ ગોળ ગોળ ફેરવો.
લાભ - ખભાની શક્તિ વધે છે. સાંધાનો દુ:ખાવો દૂર થાય
છે
,
,.....
2
39. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org