________________
૬ઠ્ઠી ક્રિયા - ખભા માટે
(અ) શ્વાસ લેતાં લેતાં (પૂરક કરતાં બંને ખભાને ઉપર ઊંચા કરો. હાથ સીધા રાખો. શ્વાસ છોડતાં ખભાને નીચે લઈ જાઓ. હાથની મુઠ્ઠી બંધ રાખો. હાથ સીધા રાખો. આ ક્રિયા નવ વાર કરો.
::
દાર
Jain Education International
For Private 30sonal Use Only
www.jainelibrary.org