________________
સંકલ્પ સૂત્ર
સંકલ્પ પ્રયોગના સમયે મન, વાણી અને શરીરને સ્થિર રાખો. વિશુધ્ધ ભાવથી ચિત્તને ભાવિત કરો. પદ્માસન કે સુખાસનમાં બેસી સંકલ્પ સૂત્રને વારે વારે ઉચ્ચારો -
હું ચૈતન્યમય છું, હું આનંદમય છું હું શકિતમય છું
હું સિધ્ધિમય છું. મારી અંદર અનંત ચૈતન્યનો, અનંત આનંદનો, અનંત શકિતનો સાગર લહેરાઈ રહ્યો છે તેનો સાક્ષાત્કાર કરવો એ જ મારા જીવનનું ધ્યેય છે.
ઓમ્ શાંતિ.... શાંતિ... શાંતિ.... ઓમ્ અર્હમ્ નમ:
૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org