SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કાર પર પાકની તિ (બ) શ્વાસ કાઢતાં કાઢતાં કમરના ભાગને ડાબી તરફ ઝુકાવો. ડાબો હાથ ડાબા ઘૂંટણની તરફ નીચે લઈ જાવ. જમણા હાથને માથા પર થઇ ડાબી બાજુ તરફ લાવો. એ જ રીતે આ ક્રિયા જમણી તરફ ઝુકીને કરો. આ ક્રિયા પણ ત્રણ વખત કરો. લાભ - કમરના દોષો દૂર થાય છે. 39 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy