________________
દસમી ક્રિયા :- કમર માટે
(અ) શ્વાસ લો. બંને હાથ ઉપરની તરફ લઇ જાવ. પેટને આગળની તરફ તથા ખભાને પાછળની તરફ લઇ જાવ. શ્વાસ કાઢતાં કાઢતાં આગળની તરફ ઢળો. કપાળથી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. હાથ - પગના પંજાને સ્પર્શ કરે અથવા પગની પાસેના ભાગમાં રહે, શ્વાસ લેતાં લેતાં હાથ ઉપર ઊંચા કરો તેમ જ પાછળ ઝુકો. શ્વાસ કાઢીને ફરી આગળ તરફ ઝુકો. ત્રણ વખત આ ક્રિયા કરો.
Jain Education International
૩૫
For Private & Personal Use Only www.jainelibrary.org