SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી ક્રિયા :શરીરની સ્થિતિ :- પૂર્વવત્ રહેશે. ચોથી ક્રિયાની સ્થિતિ :- ડાબો પગ સીધો રાખો. જમણો પગ વાળીને પગના તળીઆને ઘૂંટણની પાસે બરાબર ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અડાડો. ૧. શ્વાસ લેતાં લેતાં ડાબા પગ ઉપરથી જમણા ઘૂંટણને ડાબી તરફ જમીન સાથે સ્પર્શ કરાવો. જમણો ખભો ડાબી બાજુ પાસુ બદલશે. ગર્દનને જમણી તરફ ફેરવો. શ્વાસ કાઢતાં કાઢતાં ફરી પાછા હતી તેવી સ્થિતિમાં આવી જાવ. જમણા પગને સીધો રાખો. ડાબા પગને શ્વાસ લેતાં લેતાં જમણા પગ ઉપરથી ડાબા પગના ઘૂંટણને જમીનનો સ્પર્શ કરાવો. શ્વાસ કાઢતાં કાઢતાં મૂળ સ્થિતિમાં આવી જાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy